"રૉકેટમાં"
ઉપર સુધી પહોંચવાની સામગ્રી ભરી હોય છે,
પરંતુ એ રૉકેટ
પોતાની ઊંચાઈ પર પહોંચવાની ક્ષમતા
ત્યારે જ બતાવી શકે, કે જ્યારે
એ રૉકેટમાં વાટ લાગેલી હોય,
બાકી તો
એ રૉકેટમાં ભરેલી બધી સામગ્રીની
"વાટ" લાગી જાય. મનુષ્ય જીવનમાં પણ
"આવડત એ રૉકેટ છે, અને તક એ વાટ"
- Shailesh Joshi