Gujarati Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તમારી તસવીરમાં એવું શું છે,જે નીરખી મારી નયનો નાચે છે.
હરખઘેલી થઇ થઇ એ રૂબરૂ જોવા તરસે છે.
આ તો ખેલ છે,તમારી નયનો જોવાનો,
હકીકત કાંઈક અલગ જ છે,
ચિત્તને ચારેકોર્યથી ચોકી ગોઠવી છતાં બે નયનમાં તમારી છબી તગતગે છે.*
- વાત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 112018969
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now