પાંપણોને સપનાનો ભાર ના હોય...
ને પ્રેમમાં કોઈ ચોક્કસ વ્યવહાર ના હોય...
મળે ત્યારે મૌસમ વંસંત જ હોય...
ના મળે તો પાનખરની વાટ ના હોય ...
આનંદ દરેક ક્ષણનો શણગાર હોય...
ને વિરહમાં પણ મીઠાસનો અભાવ ના હોય...
જગત ભૂલવાની મજા પ્રેમમાં હોય...
ને પ્રેમમાં ત્યાગ નો ઇનકાર ના હોય...🖋