Gujarati Quote in Poem by Dhamak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીતનો સિક્કો

​એક જ ઘામાં સદીઓનો એ વસવસો મટી જશે,
જ્યારે જીતનો સિક્કો વાગશે, ત્યારે આખો ઇતિહાસ પલટી જશે.
​વર્ષોથી એક એવી જીતની રાહ છે,
દિલમાં છુપાયેલી બસ એ જ એક ચાહ છે,
જે વર્ષોની દરેક હારનો હિસાબ ચુકાવી દે,
આજ સુધી વેઠેલી બધી તકલીફ ભુલાવી દે.
​भલે વાર લાગે, પણ એ જીતનો નશો ભારે હશે,
જેના તારા ડૂબ્યા હતા, એનું આખું આભ મુઠ્ઠીમાં હશે,
જ્યારે સફળતાનો સૂરજ ઉગશે, ત્યારે આ અંધારું શમી જશે.
હીના. ગોપીયાણી (DHAMAK)

Gujarati Poem by Dhamak : 112025469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now