Gujarati Quote in Whatsapp-Status by Shailesh Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માત્ર પ્રકાશ જોઈને અંજાઈ જતા લોકો
એકના એકદિવસ
અંધકાર તરફ ખેંચાઈ જતાં હોય છે,
એનાથી બચવા માટેનો ઉપાય એજ કે,
જે તે પ્રકાશ દેખાડતા પાત્રના પાત્રમાં
ઘી કેટલી માત્રામાં છે ? સૌથી પહેલાં
એ ચકાસી લેવું જોઈએ, મતલબ કે
એની અસલ યોગ્યતા અને સક્ષમતા
એની વાતો સાથે મેળ ખાય છે કે નહીં ?
- Shailesh Joshi

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112028036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now