બસ એક રાત....

(7)
  • 1.9k
  • 0
  • 832

મધરાત્રી નો સમય છે ચારેતરફ સાવ શાંતિ છવાયેલી છે એક વિશાળ બંગલા માંથી કોઈ સ્ત્રી ની શિશકારી ઓ સંભળાય રહી છે એવું લાગી રહ્યું છે કે ખુશી અને દુઃખ નો મશ્રિતભાવ તેની આ સીસકારીઓ જતાવી રહી છે જ્યારે છોકરો સાવ પોતાની ભાન ભૂલી ને છોકરી નો રસ માનવામાં એકદમ વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે જાણે એને ફર્ક જ ના પડી રહ્યો હોય છોકરી ન દુઃખ થી એવી રીતે જાનવર ની જેમ વળગી રહ્યો છે .. પ્લીઝ આરવ હવે આજ માટે એટલું બસ મારા થી સહન થઈ શકે એમ નથી એ છોકરી થોડા દર્દનાક આવાજ માં બોલે છે પણ જાણે આરવ ઉપર એની કોઈ અસર જ થઈ રહી હોતી નથી . થોડીવાર બાદ પોતે એની રીતે જ દૂર ખસી અને છોકરી ને ત્યાં જ રાખી અને બીજા રૂમમાં જઈ ને સુઈ જાય છે.

1

બસ એક રાત.... - 1

મધરાત્રી નો સમય છે ચારેતરફ સાવ શાંતિ છવાયેલી છે એક વિશાળ બંગલા માંથી કોઈ સ્ત્રી ની શિશકારી ઓ સંભળાય છે એવું લાગી રહ્યું છે કે ખુશી અને દુઃખ નો મશ્રિતભાવ તેની આ સીસકારીઓ જતાવી રહી છે જ્યારે છોકરો સાવ પોતાની ભાન ભૂલી ને છોકરી નો રસ માનવામાં એકદમ વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે જાણે એને ફર્ક જ ના પડી રહ્યો હોય છોકરી ન દુઃખ થી એવી રીતે જાનવર ની જેમ વળગી રહ્યો છે ... પ્લીઝ આરવ હવે આજ માટે એટલું બસ મારા થી સહન થઈ શકે એમ નથી એ છોકરી થોડા દર્દનાક આવાજ માં બોલે છે પણ ...Read More

2

બસ એક રાત.... - 2

આગળ ના ભાગમાં જોયું કે આરવ અને ભાર્ગવ બંને કોલ ઉપર વાત કરી રહ્યા હતા આરવ ના આવા છોકરી ના શોખ ના કારણે બધા માટે આરવ માત્ર ટાઈમ પાસ કરનાર છોકરો બની ગયો હતો આરવ ને આજ સુધી કોઈ છોકરી એવી મળી નહોતી કે આરવ ને આમાં થી બહાર લાવી અને તેના પ્રેમમાં સમર્પિત થઈ જાય... આરવ ભાઈ ક્યારે આવે છે ઘરે હું તારી રાહ જોવું છું તને ખબર છે ને કે તું જમે પછી જ હું જમુ છું તો ક્યાં રહી ગયો ભાર્ગવ આરવ ને હક થી કહે છે કહે પણ કેમ નહિ ભાર્ગવ આરવ નો ...Read More