ન્યુયોર્ક સિટી માં એક ખૂબ જ અગત્યની અને મોટી મિટિંગ ચાલી રહી હતી , એક ગુજરાત નો માણસ એની કંપની માં મિટિંગ બોલાવીને અમેરિકા ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે એક દીલ માટે બેઠો હતો. થોડી ક્ષણો પછી ત્યાં તેનો આસિસ્ટન્ટ મિટિંગ આવ્યો અને બોલ્યો - " sorry sir for disturbing you, sir ! It's an emergency call, please take it " શરૂઆત માં તો પેલા માણસે ફોન ઉપાડવાની ના પાડી , પરંતુ આસિસ્ટન્ટ જવા માટે તૈયાર નહોતો.
એક અદ્વિતીય સોપાન - ભાગ 1
"માણસ, માન્યતા અને રહસ્ય" વાર્તા ના મુખ્ય પાત્ર એવા SK ને એક અદ્વિતીય સોપાન તરીકે આ નોવેલ માં છે , આ નોવેલ માં પણ છે ઘણું રહસ્ય , સાથે સાથે આવશે ભગવાન સાથેનો મનુષ્ય નો અનેરો ભાવ , આ નોવેલ પહેલા તમે માણસ , માન્યતા અને રહસ્ય જો ન વાંચી હોય તો પેહલા એ જરૂરથી વાંચજો , કેમ કે એના વગર તો બધું સમજણ ની બહાર જ જશે. તો પ્રસ્તુત છે SK ની એક મહાન જીવનગાથા....... ...Read More
એક અદ્વિતીય સોપાન - ભાગ 2
ભાગ 2" The Queen Of the Empire "......આ શબ્દો સાંભળતા જ પેલા માણસ નો મિત્ર બોલ્યો - " Queen ? કોણ છે વળી તે ? "" હું નથી જાણતો, બસ એટલી મને ખબર છે કે સંપૂર્ણ જગત માં જો કોઈ એવું હોય જે SK ને માત આપી શકે તો એ છે તેણી , The Great Lady , The Queen , The Powerhouse for SK , હવે તું જ વિચાર કર કે જો SK ની વિરુદ્ધ ઊભા રહેવામાં આપણી હાલત પાતળી થઈ ગઈ તો હવે Queen સામે શું થશે ? "ન્યુયોર્ક માં વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ચિંતિત ...Read More
એક અદ્વિતીય સોપાન - ભાગ 3
ભાગ ૩ :ધનશ ની વાત સાંભળીને RK એ સામો પ્રશ્ન કર્યો કે આ છોકરી અત્યાર સુધી હતી ક્યાં ?ત્યારે એ જવાબ આપ્યો કે - " મને તો એમ જ હતું કે તેણી હિમાલય માં પ્રવાસ માં થયેલા એક્સિડન્ટ માં જીવિત નહિ રહી હોય , વળી SK એ પણ મને એમના વિશે કંઈ જણાવ્યું નહોતું , એ છોકરી તો મારા દીદી સમાન છે , તને તો ખબર જ હશે કે હું જ્યારે નાનો હતો ત્યારે અનાથ જ હતો અને કંઈ સહારો નહોતો , ત્યારે મને દીદી એ સહારો આપ્યો હતો અને હિમાલય માં જ્યારે મળ્યા ત્યારે મને ભાઈ બનાવ્યો હતો ...Read More
એક અદ્વિતીય સોપાન - ભાગ 4
ભાગ 4 :" SK એ પોતાના ક્રોધ ની આગ માં એક સામ્રાજ્ય ઉભુ કર્યું હતું , જે સામ્રાજ્ય બન્યું લોકો ની સેવા માટે , આજના દિવસે પણ આપણી કંપની માંથી 27% હિસ્સો જરૂરિયાત વાળા લોકોને તેમજ પશુઓ તથા પક્ષીઓ ના સંરક્ષણ માટે , વૃક્ષોના વાવેતર માટે દાન કરવામાં આવે છે , ભારત ની જે સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા પર છે , તેને બચાવવા માટે SK એ શાળાઓ ને ફંડ આપ્યા છે અને બધી શાળા માં આપણા દેશ ની અનન્ય સંસ્કૃતિ વિશે જાણકારી અપાવનું સૂચન દેવાયું છે , બસ આ કારણોસર જ આ સામ્રાજ્ય એક અદ્વિતીય સોપાન છે "RK ...Read More