આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે. આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે. SWA Membership No : 32928ગોકુળ નગરની ઝૂંપડપટ્ટીમાં સવારના આઠ વાગ્યા હતા. પાણીનો સમય લોકો પાણી ભરવા માટે જાહેર નળ પાસે ભેગા થયા હતા. જાહેર નળ પાસે લોકો ભેગા થાય અને પાણીની લાઈનમાં ઊભા રહેવા જે મગજમારીઓ ચાલતી હોય છે એવી જ મગજમારી આ જાહેર નળ ઉપર પણ ચાલતી હતી. લોકો એકબીજાને ચ....ભ......મા.....ને બેનની
જીંદગી - એક આઇસક્રીમ - 1
આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો જણાય તો તે માત્ર એક સંયોગ હશે.આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે.SWA Membership No : 32928ગોકુળ નગરની ઝૂંપડપટ્ટીમાં સવારના આઠ વાગ્યા હતા. પાણીનો સમય લોકો પાણી ભરવા માટે જાહેર નળ પાસે ભેગા થયા હતા. જાહેર નળ પાસે લોકો ભેગા થાય અને પાણીની લાઈનમાં ઊભા રહેવા જે મગજમારીઓ ચાલતી હોય છે એવી જ મગજમારી આ જાહેર નળ ઉપર પણ ચાલતી હતી. લોકો એકબીજાને ચ....ભ......મા.....ને બેનની ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 2
Recap: ગોકુળ નગરની ચાલીનું સવાર સવારનું દ્રશ્ય આપે જોયું .... વાંચ્યું . જશોદાએ એના પતિ બાબુને ઉપાડ લેવા માટે છે . મેનકા જશોદાને પોતાની સાથે સ્પાના ધંધામાં જોડાવા માટે કહે છે. જશોદા એને ના પાડે છે. ચાલીના એક ખૂણાના ઘરમાં કોઈની પ્રેમ લીલા ચાલુ થઈ છે ,આ પ્રેમલીલાં કોની છે ? આવો જાણીએ ..........ગતાંક થી ચાલુ.......કામિની ને નરીયાની પ્રેમલીલા.કામિની નાહીને એના ઘરમાં ગઈ . જેવો કામિનીએ દરવાજો બંધ કર્યો કે પાછળ છુપાયેલ નરીયાએ એને પાછળથી પકડી લીધી. બાથમાં ભરી લીધી. કામિની કહ્યું " છોડ...છોડ મને મારી મા આવશે ને તો ધોઈ નાખશે. નરીયાએ કામિનીને કહ્યું તે આવવા દેને તારી ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 3
Recap :કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીને ભંગ પાડ્યો. બાબુને ઉપાડ ના મળ્યો જેટલા પૈસા હતા એણે શાક ખરીદ્યું અને એની સાયકલ એક નાના છોકરા સાથે અથડાઈ અને એ છોકરાને લઈને એ દવાખાને આવ્યો ડોક્ટરે એને કહ્યું તમારા દીકરાને બરાબર ખવડાવજો અને બાબુ એ કહ્યું કે આ મારો દીકરો નથી અને પછી ....ગતાંક થી ચાલુ.....બાબુએ "રોડ પરની આખી એક્સિડન્ટવાળી વાત એ ડોક્ટર ને કહી ડોક્ટરે છોકરાને પૂછ્યું તારા મા-બાપ ક્યાં છે પેલા છોકરાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો " નથી " .ડોક્ટરને અને બાબુ ને નવાઈ લાગી. ડોક્ટરે કહ્યું કે તું ક્યાં જઈશ ? છોકરાએ કહ્યું " ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 4
Recap : બાબુ કનૈયાને ઘરે લઈ આવ્યો છે,જશોદા કનૈયાને ઘરમાં રાખવા પહેલા તૈયાર નથી થતી પણ પછી ઘરમાં રાખવા થઈ જાય છે અને એ લોકો જમે છે જમીને પછી એ લોકો સૂઈ જાય છે, બીજે દિવસે સવારે બાબુ અને જશોદાને રસીલા અને પોપટ કહે છે કે જુઓ કનૈયાના સગા વાલા પોલીસ કમ્પ્લેન કરશે તો પોલીસ એમને કિડનેપિંગના ગુના હેઠળ જેલમાં નાખી શકે છે એટલે એ લોકો કનૈયાને લઈને પોલીસ સ્ટેશન જવાનું કહે છે .બાબુ અને જશોદા કનૈયા ને લઈને પોલીસ સ્ટેશન જાય છે ,પોલીસ ઇન્સ્પેક્ટર બાબુને કનૈયાને ઘરે લઈ જવા માટે કહે છે અને જો કોઈ કનૈયાની પૂછપરછ કરતું ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 5
Recap: નરીયાએ રસીલાની પીઠ પર બામ ઘસી આપ્યો. બાબુ ઉપાડ લેવા ગયો એના શેઠે એને ના પાડી. બાબુને રિક્ષામાંથી પડીકું મળ્યું, જે દવાના બદલે હીરાનું હતું, એ પડીકું એના યોગ્ય માલિક સુધી પહોંચાડવામાં આવ્યું અને બાબુને ઇનામ અને ઉપાડ બંને મળ્યા. બાબુ જશોદા અને કનૈયા માટે ઘણી બધી વસ્તુઓ ખરીદી ને ઘરે આવ્યો.ગતાંક થી ચાલુ......આજે ત્રણે જણા ખૂબ જ ખુશ છે ત્રણે જણા ખાઈ પી ને સુઈ જાય છે સવારે રોજની જેમ જશોદા વહેલી ઊઠે છે ઉઠીને જેવી એ અરીસામાં મોઢું જુએ છે કે તરત જ ચીસ પાડી ઊઠે છે. એ ચીસ એટલી જોરદાર હોય છે કે સાંભળીને બાબુ ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 6
Recap : હોળીના દિવસે રંગ અને અંગ બંને મળી ગયા. ભજન દરમિયાન ગલીમાં કામિની અને નરીયો ભાન ભૂલીને મગ્ન પસલો બિચારો પોતાની ઘણા દિવસોની પ્યાસ બુજાવવા માંગતો હતો પણ રસીલા આભળછેટમાં હોવાથી એ ન થઈ શક્યું , ઘરે બાબુ અને જશોદા વચ્ચે જે થયું એ માનવામાં આવે એવું નહોતું.ગતાંક થી ચાલુ......બીજા દિવસે - રવિવારે બાબુને રજા હતી. બાબુ, કનૈયા અને જશોદાને લઈને કાંકરિયા ફરવા ગયો. એ લોકો ખુબ ખુશ હતા. કાંકરિયામાં એ લોકોએ ટોય ટ્રેનની ટિકિટ લીધી અને ટોય ટ્રેનમાં બેસી ગયા. એમની ટોય ટ્રેન આખા કાંકરિયાનો આટો મારી અને પાછી આવી, એ લોકો ટોય ટ્રેનના સ્ટેશનમાંથી બહાર નીકળતા ...Read More
જીંદગી - એક આઇસક્રીમ - 7
Recap : બાબુ જશોદા અને કનૈયો ત્રણે જણા જ્યારે કાંકરીયા ફરતા હોય છે ત્યારે બે આંખો એમને જોઈ રહી અને એ આંખો હોય છે સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડના વોર્ડબોય પરમની. પરમ બીજા દિવસે આવી અને બાબુ ને જશોદાને કનૈયા વિશે વાત કરે છે અને ડોક્ટરને મળવા બોલાવે છે. બાબુ કનૈયાને ખબર ના પડે એટલા માટે જશોદા અને કનૈયાને ફરસાણની દુકાન પર બેસાડી ડોક્ટરને મળવા જાય છે અને પછી ડોક્ટરે જે કહ્યું ત્યાંથી આગળ.....ગતાંક થી ચાલુ :ડોક્ટરે કનૈયાનો ફોટો બાબુના મોબાઈલમાં જોઈને બાબુને કહ્યું કે કનૈયાને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને એ ગમે ત્યારે ભગવાનના ઘરે જઈ શકે છે, ગમે ...Read More