જીંદગી - એક આઇસક્રીમ

(0)
  • 40
  • 0
  • 258

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક  છે  કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો  તે માત્ર એક સંયોગ હશે.  આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે  ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી  લેવી જરૂરી  છે. SWA Membership No  : 32928ગોકુળ નગરની ઝૂંપડપટ્ટીમાં સવારના આઠ વાગ્યા હતા. પાણીનો સમય લોકો પાણી ભરવા માટે જાહેર નળ પાસે ભેગા થયા હતા. જાહેર નળ પાસે લોકો ભેગા થાય અને પાણીની લાઈનમાં ઊભા રહેવા જે મગજમારીઓ ચાલતી હોય છે એવી જ મગજમારી આ જાહેર નળ ઉપર પણ ચાલતી હતી. લોકો એકબીજાને ચ....ભ......મા.....ને બેનની

1

જીંદગી - એક આઇસક્રીમ - 1

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો જણાય તો તે માત્ર એક સંયોગ હશે.આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે.SWA Membership No : 32928ગોકુળ નગરની ઝૂંપડપટ્ટીમાં સવારના આઠ વાગ્યા હતા. પાણીનો સમય લોકો પાણી ભરવા માટે જાહેર નળ પાસે ભેગા થયા હતા. જાહેર નળ પાસે લોકો ભેગા થાય અને પાણીની લાઈનમાં ઊભા રહેવા જે મગજમારીઓ ચાલતી હોય છે એવી જ મગજમારી આ જાહેર નળ ઉપર પણ ચાલતી હતી. લોકો એકબીજાને ચ....ભ......મા.....ને બેનની ...Read More

2

જીંદગી - એક આઇસક્રીમ - 2

Recap: ગોકુળ નગરની ચાલીનું સવાર સવારનું દ્રશ્ય આપે જોયું .... વાંચ્યું . જશોદાએ એના પતિ બાબુને ઉપાડ લેવા માટે છે . મેનકા જશોદાને પોતાની સાથે સ્પાના ધંધામાં જોડાવા માટે કહે છે. જશોદા એને ના પાડે છે. ચાલીના એક ખૂણાના ઘરમાં કોઈની પ્રેમ લીલા ચાલુ થઈ છે ,આ પ્રેમલીલાં કોની છે ? આવો જાણીએ ..........ગતાંક થી ચાલુ.......કામિની ને નરીયાની પ્રેમલીલા.કામિની નાહીને એના ઘરમાં ગઈ . જેવો કામિનીએ દરવાજો બંધ કર્યો કે પાછળ છુપાયેલ નરીયાએ એને પાછળથી પકડી લીધી. બાથમાં ભરી લીધી. કામિની કહ્યું " છોડ...છોડ મને મારી મા આવશે ને તો ધોઈ નાખશે. નરીયાએ કામિનીને કહ્યું તે આવવા દેને તારી ...Read More