World War II book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. World War II is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિશ્વયુદ્ધ ૨ by Gautam Patel in Gujarati Book Reviews Writen by Gautam Patel Category Book Reviews Read Full Story Download on Mobile Description વિશ્વયુધ્ધનો અંતઅમેરિકન વાયુસેનાનું ‘એનોલા ગય’ તરીકેઓળખાતું B-29 પ્રકારનું બોમ્બર પ્લેન રાત્રિ દરમ્યાન ૨,૫૬૦ કિલોમીટરનીએકધારી મજલ કાપીને સવારે જાપાનના દક્ષિણી શહેર હિરોશિમાના માથે આવ્યું.આગમનની થોડી વાર પહેલાં ઉત્તરોત્તર વધારવામાં આવેલું લેવલ એ વખતે૯,૩૬૦ મીટર હતું. હવામાન સ્વચ્છ હતું અને નીચે શહેરનાબંદરગાહમાં સંખ્યાબંધ અમેરિકન સુરંગોના ઘેરા વચ્ચે નિષ્ક્રિય પડી રહેલાં જહાજોસહિત બધાં ભૌગોલિક ચિહ્નો સ્પષ્ટ દેખાતાં હતાં. ઊગતા સૂર્યના દેશમાં સૂર્યોદયબાદ રાક્ષસી B-29 ના પેટાળનું ફાલકું ખૂલ્યું, જેમાંથી આશરે ૪ ટનનું ભસ્માસુરપાર્સલ જેવું બહાર પડયું કે તરત બોજોઘટવાની હળવાશે પ્લેનને આંચકા સાથેકેટલાક મીટર અધ્ધર ચડાવી દીધું.વિમાનને તાબડતોબ પાછું વાળવામુખ્ય પાયલટ કર્નલ પોલ ટિલેટ્સે તેને૧૫૮ નો ટર્ન આપ્યો. ઝડપમાં પણમહત્તમ વધારો કર્યો. થોડી More Likes This ડાયમંડ્સ - ભાગ 1 by Tr. Mrs. Snehal Jani આળસને કહો અલવિદા by Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 by Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 by કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 by Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 by Khyati Thanki નિશબ્દા સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1 by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories