The Author Hemangi Follow Current Read કબ્રસ્તાન - 9 By Hemangi Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books خاموش جزبہ میں نے اسکے ساتھ ایسی زندگی تصور کی ہوئی ہے۔۔۔میں نے یہ نہیں... نیا دن سچائی زندگی کی حقیقت کو جلد سمجھ لینا چاہیے۔ زندگی کو صحیح ط... فطرت خزاں خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ... زندگی ایک کھلونا ہے زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ... سدا بہار جشن میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Hemangi in Gujarati Horror Stories Total Episodes : 16 Share કબ્રસ્તાન - 9 (22) 1.6k 3.7k 1 દ્રશ્ય નવ - બાબુ નીચે જમીન પર પડેલો એના ઘરની બહાર કડા રંગ નું કાદવ હતું જેની વચ્ચે તે તોફાન મચાવી ને થાકી ને બોલતો હતો " જીગા ને મે મારા દીકરા પાસે મોકલી દીધો....એને બધું શરૂ કર્યું હતું અને મે પૂરું કરી લીધું....મે મારું વેર લઈ લીધું." " જો સંભળાય છે શું બોલે છે બાબુ એને એનું વેર લઈ લીધું....એને પણ એનો દીકરો ખોયો હતો અને એ પણ તારા જીગા ની કારણે તે આવું કહે છે." કાળુ ને મગન ની સામે જોઈ ને કહ્યું. મગન ને તો કઈ સમજાયું જ નઈ. " શું બોલે છે મારો જીગો કેવી રીતે બાબુ ના છોકરા ની મોત નું કારણ હોય તે તો કઈ જાણતો ના હતો એને મને કહ્યું હતું." મગન ને કાળુ ને કહ્યું. કાળુ તેને ઘડી વાર તો ચકીત થયી ને જોઈ રહ્યો અને બાબુ ને બતાવતા બોલ્યો. " શું તો બાબુ આવી સ્થિતિ માં જુઠ્ઠું બોલે છે તું માને કે ના માને પણ તું કદાચ જીગા વિશે બધુ જાણતો નઈ હોય અને બાબુ ના દીકરા સચિન ના મૃત્યુ પાછળ જીગા ને કઈક તો જાણ હસે." મગન આ સાંભળી ને તૂટી ગયો તેને ક્યારે પણ વિચાર્યું નાતું કે એનો જીગો કઈક આવું પણ કરી શકે તેની આંખો માંથી પાણી આવી ગયું. આ સ્થિતિ માં તે કોને દોષ આપે તે સમજી શક્યો નઈ. એક બાજુ બાબુ હતો જેને પોતાનો દીકરો ગુમયો અને બીજી બાજુ મગન જેને આખું ગામ પોતાના દીકરા માટે બરબાદ કરી દીધું. અને જેના કારણે બધું સરું થયું એ બંને જણા આજે નથી. જીગો પોતાના પર લાગેલા આક્ષેપ ને સાંભળી ને મગન ની પાસે આવે છે. જીગો આવી ને મગન ની ખભા પર હાથ મૂકી ને એને ત્યાં લઈ ને જાય છે જ્યાં સચિન મૃત્યુ પામ્યો હતો. સચિન અને જીગો પાક્કા મિત્રો હતા અને એ કાયમ સાથે રહી ને રમતા જીગો અને સચિન એમજ રમતા રમતા કૂવા ની બાજુ માં ઉભા રહી ગયા અને જી ગો નીચે નમી ને જોવા લાગ્યો. કૂવો બહુ જૂનો હતો કોય ગામનું વ્યક્તિ એની બાજુ માં જવા માટે તૈયાર ન હતું. બાળ બુદ્ધિ માં જીગો અને સચિન ત્યાં રમવા પોહચી ગયા. કૂવા ની દીવાલ પર હાથ મૂકી ને જીગો નીચે પાણી નું તળિયું જોવા લાગ્યો એટલા માં તો કૂવાની અંદર થી એક કાળો હાથ આવ્યો ને જીગા નું માથું પકડી ને નીચે ખેચવા લાગ્યો. બાજુ માં ઉભેલા સચિન ને જીગા ને જોઈ ને એક દમ પકડી લીધો અને તે તેને બહાર ની બાજુ થી પાછો લાવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કાળા હાથ ને જીગા ને છોડી અને સચિન નો હાથ પકડી ને એકદમ નીચે ખેચી ને લઈ ગયો. સચિન ને જીગા ને બચાવવા માટે એનો હાથ મૂકી દીધો. જીગો તેને બચાવવા માટે કઈ પણ કરે એની પેહલા તો સચિન પાણી માં ગાયબ થયી ગયો હતો. જીગો બીક ના કારણે ઘરે જઈ ને સુઈ ગયો. જીગા ના સામે વારમ વાર સચિન અને એની સાથે બનેલો એ બનાવ યાદ આવતો હતો. તે બીક ના કારણે બીમાર પડી ગયો. બે દિવસ સુધી તે તાવ ના કારણે બેભાન હતો. જ્યારે તે ભાન માં આવ્યો ત્યારે તેને સચિન કૂવામાં ડુબી ને મરી ગયો એવા સમાચાર મળ્યા. બાબુ ભાઈ ને જીગા ને અને સચિન ને સાથે ઘરે થી નીકળતા જોયા હતા અને જીગા ને ઘરે બીમાર જોઈ ને તે એવું સમજી બેસ્યા કે સચિન ને કૂવામાં ડુબાડી ને જીગા ને મારી નાખ્યો. જ્યારે આખું ગામ તે જાણતું હતું કે તે કૂવાની નજીક જનારું કોય વ્યક્તિ ત્યાંથી જીવતું પાછું આવતું નથી. ગામ માં આ વિષય પર કોય ની પાસે બોલવા માટે કઈ હતું નઈ પણ બાબુ ના મન માં જીગા ને લઈ ને વેર વસી ગયું હતું. મગન ને જ્યારે પોતાનો દીકરો નિર્દોષ છે એની જાણ થયી ત્યારે તેને જીવનમાં જીવ આવ્યો એને પોતાના કરેલા કર્મો નો પણ પછતાવો થવા લાગ્યો. " શું વિચારે છે. મગન તે ગામ ને મુશ્કેલી માં મુક્યું છે તો તું આ મુશ્કેલી માંથી બધાને બચાવિષ." મગન ને માથું હલાવી ને હા કહ્યું " તું શું જાણે છે અને તને ખબર છે કે આ મુશ્કેલી માંથી બહાર કેવી રીતે નીકળવાનું છે." કાળુ ને મગન ની સામે જોયું ને કહ્યું " હું જાણતો હોત તો ક્યારનો એ આમાંથી બહાર નીકળી ગયો હતો....હા પણ મને એટલી ખબર છે કે બીજી એક કબર તોડવાથી એમાંથી મોટી વહુ ની આત્મા નીકળશે અને તે કાળા છાયા ને રોકવા માં મદદ કરશે. પણ મુશ્કેલી એ છે કે તેની કબર કયી છે તે કોય નથી જાણતું અને જો ભૂલથી નાની વહુ ની કબર તોડી તો એક સાથે બે મુશ્કેલીઓ સંભાળવી પડશે." ‹ Previous Chapterકબ્રસ્તાન - 8 › Next Chapter કબ્રસ્તાન - 10 Download Our App