Bili Bangalore - 3 in Gujarati Horror Stories by Dhamak books and stories PDF | બિલ્લી બંગલો - ભાગ 3

The Author
Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

બિલ્લી બંગલો - ભાગ 3

પાણી ભરી આવુ તે બીજી નાની દીકરી ને

આગળ આપણે જોયું કે તે લોકો જેમ તેમ કરીએ 

ચાર દિવસ સરખી કરી અને છાપરું નાખી અને

ઘર ઊભું કરી લે છે ત્યારબાદ માં અને નાની દીકરી 

ઘરમાં પાણી ન હોવાથી ગોઝારા કુવા પાસે નાની

છોકરી ને લઈને પાણી ભરવા જાય છે

 તે પાણી નુ ડબલુ જેવુ કુવામા નાખે

છે તો પેલો કદરૂપો ભયાવહ માણસ આવી ને

તેની પાછળ ઉભો રહી જાય છે.

નાની છોકરી

તેને જોયને ડરી જાય છે. તેનો ચહેરો એકદમ ફીકો

ને સફેદ પડી જાય છે .તેના થી કઇ બોલાતુ નથી.

તે તેની માની શામે જોય છે. પણ તેના થી

હલીપણ શકાતુ નથી. તેની આખો તે ચહેરો

જોય ડર થી મોટી થઈ જાય છે 

એક મોટી ચીસ

શાથે તે મુરછીત થઈ જમીન પર પડી જાય છે .

મા પાછુ વરી જોય છે તેના હાથ  મા થી  દોરડુ

છુટી જાય છે .તેની નાની દીકરી બેભાન અવસ્થા

મા જમીન પર પડી ગઇ છે .

પેલો માણસ ગાયબ થઈ ગયો હતો. મા તરતજ

નાની છોકરી ને ઘરે લઇજાય છે .અને  માણીયા

ને કહે છે. માણીયો નાની છોકરી ને ખાટલા પર

શુવડા વી તે ના હાથને અડીને  જોય છે .

તો હાથ ટાઢો બોર હતો મોઢુ ફીકુ પડેલુ

સફેદ જાણે કે  કોઈ ભુતાવડ જોય ગય હોય

તે તરતજ  તેની પત્ની ને પુછે છે .

તમે આને લઇને ક્યા ગયા હતા અત્યારે.

પત્નીએ કીધુ પાણી ભરવા  ગોજારા કુવે 

ગઇ તી .ત્યા પાણી ભરતી હતી ને પાછળ થી

ચીહ પાડી ને જમીનપર પડી ગઈ માણીયો 

વીચાર મા પડી ગયો .

તેના મનમા પેલા માણસ ની કીધેલી

વાતો  યાદ આવવા લાગી ગોજારા કુવા મા

તો ?.. એટલુ વીચારે છે....

ત્યા...... તેની પત્ની બોલે છે

આમ જુવોતો છોકરી ભાન મા આવી ગઈ .

છોકરી ને ભાનમા જોય માણીયા ના જીવમા

જીવ આવે છે .તે નાની છોડીને માથે  હાથ

ફેરવતા બોલે છે કોય હવેથી સાજ પછી

કુવા પાસે પાણી ભરવા નઇ જાય સાભળી લ્યો .

અને નાનકી ને કોઇએ ત્યા લઇ જવાની  નથી . 

નાની છોકરી માણીયા ને વળગી ને

રોવાલાગે છે માણીયો તેને છાની રાખે છે. પણ

નાની છોકરી હજી પણ ડરથી ગભરાટ ભરેલી

લાગતી હતી. પછી બધા રાતના શુઇ જાય છે.

પણ પેલી છોકરી ને રાતના ડર લાગતો હોવા થી તે

મા પાસે જતી રહે છે .તે તેની માને  વળગીને સુવે છે .

તે દીવશે મધ રાતે રાતે મોટી છોકરી ને ભયાનક

સપનુ આવે છે .જેમા તે પેલા ગોજારા કુવા પાશે

ઉભી છે . અને  તે જેવી કુવામા ડબલુ નાખે છે

તો તે મા થી અચાનક એક બરેલા મોઢાવાળી

કદરૂપી ચુડેલ દેખાય છે.

ચુડેલ તેની ભયાનક લાલા આખો થી છોકરી

ની સામે જોતી હોય  છે .મોટી છોકરી ના સરીર

માથી ધ્રુજાવી છુટી જાય છે. રાત્રી  ના કુવાના

અંધકાર માથી એક દાઝેલો કદરૂપો  લાલ બંગડીઓ

નો જુડો પહેરેલો  લાંબા કાળા નંખ વારો હાથ .

તેના તરફ વધી રહ્યો હતો .

છોકરી ભાગવા જાય તે પહેલા તે હાથ તેને

પાછડ થી પકડી લે છે .મોટી છોકરીના  ના પગ

જાણે એકદમ ખીલાની જેમ ખોડાઇ જાય છે.

તે ડર અને બીક થી પોતાની આખો બધ કરી દે છે .

તે ડરતા  રોતા બોલે છે મને છોડી દીઓ .

તમે જેમ કહેશો તેમ કરીસ ચુડેલ  ના મગજમા

એક ખુરાફાત સુજે  છે . તે છોકરીને  કહે છે .

ઠીક છે જોતુ મારુ માનીશ તો હુ તને અને તારા

પરીવાર ને  નહી ભરખી જાઉ......

મારી એક શર્ત છે. તારે  દર   પુનમ ને  દિવસે

એક મનુષ્ય, કે જીવ, ગમે તેને મારા પાસે

મોકલવો પડશે .

છોકરી હાપાડે છે. એટલે તે હાથ ગાયબ થઈ

જાય છે . એક અવાજ ખાલી સંભળાય છે.

તુ એમ ન સમજતી કે આ એક શપનુ છે .

મારી એંધાણી એ છે કે .......

કુવા પાશે એક વડલો છે. તે ના પર ચીબરી,

ચામાચીડીયા લટકતા દેખાશે તે શીવાય તેના

પર લટકતી પુતડીયુ દેખાશે .

તુ ભુલથી પણ આ ભુલતી નઇ....

તારે દર પુનમ પહેલા એક ભોગ મને

દેવોપડશે નહીતો હુ તારા ઘરમાંથી એક

ને લઇ જઇસ .

પછી  મોટી છોકરી ડર થી પરસેવે રેબઝેબ

અચાનક  ડરીને ઉભી થયને જોય છે. તો

આશ પાશ નજર કરે છે તો પોતે ધરમા પથારી

માજ પોતાને જુવે છે તે વીચારે છે કેટલુ

ભયાનક સપનુ હતુ .

શવાર પડીગઇ હતી  થોડેક થુર એક નાનુ

શિવ મંદિર  હતુ ત્યા થી મદીની ઘંટીઓ

નો અવાજ સંભળાય છે.

To be continue