Bili Bangalo - 5 in Gujarati Horror Stories by Dhamak books and stories PDF | બિલ્લી બંગલો - ભાગ 5

The Author
Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

બિલ્લી બંગલો - ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું મોટી છોકરી 

છોકરાને ઘરે મોકલી દે છે અને તેને


વડલા પર લટકતી  ચુડેલ યાદ આવતા

મોટી છોકરી ડર અને ભયથી ધ્રુજવા લાગે છે .

એનું ગળું ભરાઈ જાય છે .

તે  કંઈ બોલી શકતી નથી.

પછી તે ડરામણી આખો વાળી...

ઢીંગલી તેની સામે ભયાનક રીતે

જોતા બોલે  છે. તારે મને ભોગ દેવોજ પડશે .......

એમ કહીને ઢીંગલી આપોઆપ ઝાડ પર ભડકો થઈ

ને ઉડી જાય છે .

ઝાડ પર ખાલી ઢીગલોજ લટક તો દેખાય છે.

અચાનક પાછળથી  ઝાંઝર નો રણકાર

સંભળાય છે.

છમ....છમ.....છમ.....

છોકરી ની નજીક  તે અવાજ આવતો જાય છે .

છોકરી પાછડ જોવા જાય તે પહેલા ....

એક હાથ તેના ખંભા પર પડે છે.

છોકરીની બીક ના મારી  ચીસ નીકળી જાય છે.

મને છોડીડે......તુ જેમ કહીશ તેમ કરીશ.....

પણ  પાછડ થી  ઉભી તેની માં છોકરીને  ખભા

પરથી હાથ લેતા બોલે છે શુ એકલી બડ બડ

કરસ મોટી ....

પાણી ધરમા થઈ રહ્યુ છે.

હાલ દોરડુ ખેચવા  માં મદદ કર. 

હુ ત્યા ઘરે થી  બીજુ  પાણી નું બેડુ લઈ

આવુ છુ   તુ જટકર હવે ઉભી છો શું ...

મોટી છોકરી તેની માં સામે  જોતા વીચારે છે.

જો હુ પાણી નુ ડબલુ સીચીસ અને પેલો

કદરૂપો  સામે આવીને ઉભો રહેશે તો માં

ડરી જશે એને કંઈ થઈ જશે તો ? નાના .....

તે તેની માં ને કહે છે તુ જા ....તુ  જા  મા ....

ત્યા હુ પાણી  ભરીને રાખીશ  મા જતી રહે છે .

મોટી છોકરી ઝડપ થી ડબલુ ને દોરી પાણીમા નાખે છે.

તે ડરને ભય સાથે પાણી નુ ડબલુ બહાર

કાઢીને જેવી ફરે છે  કે પેલો ભયાવહ માણસ

તેના ભયાનક ચહેરા સાથે ઉભો હોય છે .

તે એટલુ જ બોલે છે મને પાણી પા હુ તરસ્યો

છુ. છોકરી ફટાફટ તેના હાથમા ડબલુ આપીદે છે.

તે માણસ બધુ પાણી એક વારતા મા પીજાય છે.

છોકરી ને તો બસ એકજ ચિંતા હોય છે કે મા

આ ભુતાવડ જોય નજાય ...

છોકરી હાથમા ખાલી ડબલુ લયને વાટ જોયછે

કે આ ભયાનક માણસ જલ્દી ગાયબ થઈ જાય.

પણ તે જતો કેમ નથી ..

તે  છોકરી  વીચારે છે કદાચ આને હજી પાણી

પીવુ હશે ?

તે કદરૂપો માણસ રૂપીયા નો શીક્કો  કુવા તરફ

મુકવા  નજર કરે છે ત્યા .

મોટી છોકરી ઉતાવળ મા કહે છે મારે  શીક્કો

નથી જોતો .

એને તો બસ માં પાછી આવી ન જાય

તેની ચિંતા હોય છે.

કદરૂપો ભયાવહ માણસ પોતાની ભયંકર લાલા

અંખોને મોટી કરતા છોકરીને  કહે છે તો તારે

શુ જોય છે ?....

છોકરી બીકની માયરી પાછડ એક દમ કુવાની ભીત

ભરોભર થઈ  જાય  છે.

કદરૂપો માણસ  કહે તારે જે માગવુ હોય તે માગીલે

છોકરી ને હવે હિંમત આવી જાય છે .

તે કદરૂપા માણસને કહે છે. હુ માગુ તે આપવુ પડશે

કદરૂપો ભયાવહ માણસ છોકરી સામે ઘુરરાય છે

અને તેના દરામણા અવાજ થી છોકરીને કહે છે

માંગસ કે પછી તને  ખાય જાવ બોલ  .....

છોકરી હિંમત ભેરી કરીને તરતજ કહે છે.

મને અને મારા પરીવાર ને આ વડલાપર રહેતી

ડાકણ,ચુડેલ થી બચાવો અમે જીવશુ ત્યા

સુધી તમારો ઉપકાર નહી ભુલીએ.

ભયાનક માણસ ખિજાઈ ગયો નાસમજ

તે એને વાયદો કર્યો હતો તારે એક તો જીવ

તે ડાકણ ને ભરખવા દેવોજ પડશે

તુ મને વચન આપકે તારા ખોળાનો પહેલુ

સંતાન (બાળક) તેને આપીસ વચન આપ મને

છોકરી કાઇ વિચાર્યા વગર ચુડેલ થી પોતાના

પરીવાર ને બચાવા હાથ જોડી  ને હા પાડતા

કહે છે તમે અમારી રક્ષા કરો હુ આ વાત કોઈને

નહી કહીશ કે તમારો અહી વાસ છે .....


હવે આગળ.....