Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(207.5k)

સમુદ્ર ખારો કેમ છે એ કારણ જાણે તોજ એની મહાનતા સમજમાં આવે,
બાકી તો બધાયનો સહારો છે તેમ છતા ખારો છે
- Hemant pandya

જે સંબંધ ની એહમીયત ન સમજે ત્યાં સંબંધ ન જોડો
જે શબ્દોનું મહત્વ ન સમજે ત્યાં મૌન રહો,
જયા જજબાતોની કદર ન હોય ત્યાં સમય ન બગાડો,
જે તમારા પર વિશ્વાસ ન કરે તે પર વિશ્વાસ ન કરો
- Hemant pandya

Read More

ભલે ભલા માણસનો સંગ ન કરો
પણ જીવનમાં ભુલતા પણ અધુરીયા માણસની સંગત ન કરો
સુર્ય પુત્ર કર્ણ જેવો મહાદાની પણ દુર્યોધન નો શંગ કરૂ નાશ પામેલ
બસ એક આ ઉદાહરણ કાફી છે સમજવા માટે
- Hemant pandya

Read More

મુર્ખ લોકો વાતો દીલ દીલ દીલ ની કરે અને વિચારે દીમાગથી ,
ઘડીકમાં આજું એવું લાગે બળી ખાખ થઈ જાય,
કયા ખબર મુર્ખા ને અંતે ન દીલ ન દીમાગ એકેય નથી રહેતું
જે છે તેજ રહે છે
શુધ્ધ સત્વ આત્મ હંસ
- Hemant pandya

Read More

જરા પ્રોફાઈલ ખુલી ને જુઓ વાંચક મિત્રો
મે મારી તમામ બુકો જગત કલ્યાણ માટે
ફરી માતૃભારતીના સહયોગથી ફરી જીવંત કરી છે
કલ્યાણ વસ્તું
- Hemant pandya

Read More

કહે આપ છુપે રૂસ્તમ નીકલે
મે કહ્યું
શીલ્પી ભગવાન ની મૂર્તિ પણ બનાવી શકે અને કોઈ પ્રેમી યુગલની પણ
એમ કવી લેખક પણ
- Hemant pandya

Read More

આમ કલમને લખવા સાહી ની જગ્યાએ
ખુન તું માગે, તું પણ છે કાતિલ જબરો
મશહુર તું કરવા બલી ખુશીઓની માગે
- Hemant pandya

સમય તું પણ પરીક્ષા જબરી અઘરી લે છે
જે છે સાચો માનવી એની માનવતા હણી લે છે
- Hemant pandya

બસ હવે મૌન છુ પ્રીયે ત્યાં સુધી
સાદ દઈ તું બોલાવે નહીં ત્યાં સુધી
- Hemant pandya

તારી જો લાઈક ન આવે વાલી તો શાયરી ની મજા શું રહે?
હવે તું જીવનમાં આવે નહીં મારા તો જીવવા ની મજા શું રહે?
- Hemant pandya

Read More