ખબર છે પતંગીયાને કે સમા પાસે જઈ ફનાજ થવાનું છે,
આતો છે પ્રીતની લગ્ની કે તો પણ એને ત્યા સમાપાસેજ જવું છે,
લેશે એ પ્રાણ મારો ભલે એ ખુશ થશે,
હું પણ ખુશ છું એ વાતે કે મારો પ્રાણ મારી પસંદે લીધો છે..
મશહૂર એ પણ થશે મસહુર હું પણ થઈશ
કે પ્રાણ લેનાર કોઈને પ્રાણોથી પ્રીય હતું
- Hemant pandya