Quotes by Pragna Ruparel in Bitesapp read free

Pragna Ruparel

Pragna Ruparel

@pragnaruparel.605432
(32.6k)

કૃષ્ણમ વંદે જગતગુરુ.
જીવનમાં કૃષ્ણ ભગવાન મારા પ્રિય છે. જીવનમાં સાચા- ખોટા દરેક સંબંધોને તેઓ આરામથી જીવી ગયા છે. ભગવાન છતાં, આ પૃથ્વી પર દરેક સંબંધો જીવીને બતાવ્યા છે. આ સંસાર આવો જ છે. એવું બોલ્યા નથી ,પણ જીવ્યા છે. એટલે મારા પ્રિય છે.
જય સ્વામીનારાયણ, જય શ્રી કૃષ્ણ

Read More

પસ્તાવો બોલાયેલા શબ્દોનો જ થાય એવું જરૂરી નથી..... ક્યારેક યોગ્ય સમયે ના બોલાયેલા શબ્દોનો પસ્તાવો આખી જિંદગી રહે છે.
જય સ્વામીનારાયણ
મેન્ટોર & ઓથર પ્રજ્ઞા રૂપારેલ

Read More

સંબંધો માં પણ રિસ્ક ફેક્ટર
જેમ બિઝનેસ માં રિસ્ક ફેક્ટર છે.તેમ સંબંધો માં પણ 100%બધા સંબંધો સારા નથી હોતા.બિઝનેસ ની જેમ તેમાં પણ નફો અને નુકસાન છે.

Read More

આપણી ઓળખ છે, આપણા નામથી!પણ આપણને યાદ કરાય છે. આપણા સ્વભાવથી! યાદ રાખો મિત્રો ,ખાલી નામનું કંઈ જ નથી આવતું. સાચો તો સ્વભાવ જ છે.
જય સ્વામીનારાયણ
રિલેશન શિપ મેન્ટોર,વેડિંગ મેન્ટોર &ઓથર પ્રજ્ઞા રૂપારેલ

Read More

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો.....
સામેવાળા નાપાસ થશે... તો દુઃખી આપણે થઈશું. સાચી વાતને મિત્રો?
જય સ્વામીનારાયણ

Read More

ભરોસો બહુ ભારે હોય છે. યાદ રાખજો મિત્રો, ગમે તેના ખંભે મૂકી ના દેશો......
જય સ્વામીનારાયણ

જીવન એ કોઈ સમસ્યા નથી. જેને ઉકેલવાની હોય .પણ જીવન એ એક અનુભવ છે .જેને માણવાનો હોય. જો આ વાત સમજાય જાય .તો આપણી આસપાસની દુનિયા બદલાઈ જાય.
મુનિન્દ્ર
જય સ્વામીનારાયણ

Read More

"ભગવાને બધા નોર્મલ લોકોના હોઠ નો આકાર ધનુષ બાણ જેવો આપ્યો છે. પણ, શબ્દોના બાણ એવા વાપરવા કે દિલને ટચ કરી જાય નહીં કે દિલને ચીરી જાય."
જય સ્વામીનારાયણ
મેન્ટોર & ઓથર પ્રજ્ઞા રૂપારેલ

Read More

"આપણી પાસે સંવાદની ક્ષમતા છે.આપણે જ્યારે સંવાદ કરવા બેસીએ છીએ ત્યારે ધણી વખત સંવેદના ખોઈ બેસીએ છીએ. ધણી વખત આપણે સંવેદના વ્યક્ત કરવા દરમિયાન સંવાદ ખોઈ બેસીએ છીએ. આ બન્ને બાબતો એવી છે જે સંબંધોને વધારે નુકશાન પહોંચાડે છે.
રવિ ઇલા ભટ્ટ

Read More

તમારે જેની સાથે સંબંધ હોય તેની પ્રકૃતિ ઓળખી રાખવી, યાને કે સ્વભાવ ઓળખી રાખવો. તો ,તમારા કોઈ પણ સંબંધમાં પ્રોબ્લેમ થવાની શક્યતા ઘટી જાય છે. તમારું શું માનવું છે?
જય સ્વામીનારાયણ
મેન્ટલ & ઓથર પ્રજ્ઞા રૂપારેલ

Read More