કૃષ્ણમ વંદે જગતગુરુ.
જીવનમાં કૃષ્ણ ભગવાન મારા પ્રિય છે. જીવનમાં સાચા- ખોટા દરેક સંબંધોને તેઓ આરામથી જીવી ગયા છે. ભગવાન છતાં, આ પૃથ્વી પર દરેક સંબંધો જીવીને બતાવ્યા છે. આ સંસાર આવો જ છે. એવું બોલ્યા નથી ,પણ જીવ્યા છે. એટલે મારા પ્રિય છે.
જય સ્વામીનારાયણ, જય શ્રી કૃષ્ણ