Quotes by Mr.Sanket Gohil in Bitesapp read free

Mr.Sanket Gohil

Mr.Sanket Gohil

@sanket114


પાંપણોને સપનાનો ભાર ના હોય...
ને પ્રેમમાં કોઈ ચોક્કસ વ્યવહાર ના હોય...
મળે ત્યારે મૌસમ વંસંત જ હોય...
ના મળે તો પાનખરની વાટ ના હોય ...
આનંદ દરેક ક્ષણનો શણગાર હોય...
ને વિરહમાં પણ મીઠાસનો અભાવ ના હોય...
જગત ભૂલવાની મજા પ્રેમમાં હોય...
ને પ્રેમમાં ત્યાગ નો ઇનકાર ના હોય...🖋

Read More

"સમય આવે ત્યારે કરાવી દઇશુ અસ્તિત્વનું દર્શન,
ઘણા ખાબોચિયા ખુદને સમંદર સમજી બેઠા છે."

લોકોને એમ કે લખવાનું મારૂં છુટી ગયું ,
કેમ કહું કે વર્ણનમાં તારાં,
શબ્દો આખરે ખૂટી ગયું !

just trust yourself and everything will be sorted.
#trust

Embrace those things that make you unique..
#Unique

If you want to survive, you're going to have to learn to be ruthless
#Ruthless

Nothing is more necessary or stronger in us than rebellion.
#Rebellious

નાયક બનવા માટે , પહેલા લાયક બનવું પડે....
#Qualified #લાયક

People are quick to judge others faults, but never quick to point out their own..
#Quick