Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*સંકલ્પ*

વેરઝેર ના આતંક થી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

જાતપાત ના વાડા તોડી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

ઊંચનીચ ના સીમાડા તોડી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

મારૂતારુ ના બંધનમાંથી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!

આખરે માનવ થઈ બતાવી
કરીશ ધરાને સુખરૂપ,
માનવી કર સંકલ્પ તું..!!

shefalishah

yashvala194013

praveenjha184259

praveenjha184259

asmehta225927

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

बुझ गई है एक घर से रोशनी और
लगता है लोगो से इंसानियत खो रही है
कोने से सिसकती कातर सी जिंदगी
बुझते दिए से जैसे लौ रो रही है
इंसाफ मांग रहे है जो हमदर्द जिसका
बता दो फिर कोई बराबर की सजा
है कोई सजा उस डर के बराबर
जिसे महसूस किया है लौ ने बुझने से पहले
बताओ सजा उस उम्मीद के बदले
जो आखिरी सांसो तक तकती रही निगाहें
रहम को तरसती हर आह के बदले
हर सजा कम है उस गुनाह के बदले
नहीं है सजा कोई उस दर्द के बदले
नहीं है सजा कोई उस वक्त के बदले
जिसे महसूस किया किया है लौ ने बुझने से पहले
बस इतना सा रहम तू कर दे खुदा
इंसानियत जरूरी करदे तू सांसो के बदले
घुटने लगे दम इंसा का तभी
कम होने लगे रूह से जब इंसानियत कभी
हर जुर्म की अब हद हो रही है,
लोगो से इंसानियत खो रही है ।.

saritasharma200837

alka.729678

આજે મારા માત્રુભારતિ પર ૧૦૦ ફોલોવર્સં થઈ ગયા.....

ખૂબ ખૂબ આભાર સર્વે મિત્રગણ નો.....

rajveer76420

વિશ્વ નાં સૌથી.....

તેજ સફૂરતિલા અને સૌથી......

મહાન માર્શલ આર્ટ નાં બાદશાહ......

મહાન બૃસ લી ને

જન્મદિવસ ની શુભેચ્છાઓ......

27/11/1940

rajveer76420

amz ? gujju ?

_ß TRUE ß_

bharakhadashivaneegmail.com194039

amz ? gujju ?

_ß TRUE ß_

bharakhadashivaneegmail.com194039