નકશી એને હિરલ જમીને ઓફિસ જતા હોય છે..
હિરલ: નકશી તારી ઈચ્છા નથી ટ્રાનિંગમાં જવાની??
નકશી : (વિચારે છે )ઉમ્મ જવા દેને હવે શું પરીક્ષા પણ લેવાય ગઈ છોડને નથી જવું..
(ત્યાં રસ્તા માં બીજા મિત્રો ભેગા થય જાય છે..)
ઓહહ કય બાજુ મોટુ -પાતલુ🤣...
નકશી & હિરલ: બસ જમીને ઓફીસ..
ઠીક ઠીક શું હાલે નકશી આજ કાલ...
નકશી: મસ્ત હોં બધું.. તમે બધા કઈ બાજુ જાવ છો??
અમે પેલી ટ્રાનિંગ માટે exam દેવા, તે તો આપી દીધી હશે હેને. 😁.
નકશી તો કઈ બોલે ઈ પેલા...(પેલા તો હસે છે ને પછી..)
હિરલ : ના ઈ ના પડે છે તમે જ લોકો કયો ને હવે એને..
બીજા મિત્રો કહે છે :આવ ને યાર તારી વગર મજા નઈ આવે અમારી માટે તો ચાલ એવું થોડી ચાલે તું દર વખતે આગળ હોય ને અત્યરે એવું કરવાનું જયારે અમે બધા જાયે છીએ.
નકશી : પણ.. 🙂
મિત્રો : પણ કઈ નય તું આવે છે બરાબર છે 😁અમારી સાથે અત્યરે...
(વિધિ એનો હાથ પકડે છે ને કે છે ચાલો)
બધા ત્રીજા માળે પોહચે છે પણ ત્યાં 3 થી 4 રૂમ હોય છે એને બધા ઈ રીતે હોય છે માં તે લોકો ને ખબર પડતી નથી કે પેલી ઓફિસ ક્યાં છે જ્યાં exam દેવાની છે એને બધા દૂર જ ઉભા રહી જાય છે. વળી ત્યાં ના રૂમ ના કાચ પણ ઈ પ્રકાર ના છે માં અંદર નું બાર થી જોય શકાય નહી પણ અંદર બેઠેલા વ્યકિત બાર શું થાય રહ્યું છે તે જોય શકે છે.. બધા વિચાર માં હોય છે કે કઈ રૂમ હશે.🙄અને એમ જાણીયા વગર પણ એકેય રૂમ માં જવાય એમ હતું નહી કારણકે ત્યાં વૈજ્ઞાનિકો ની ઓફિસ પણ હતી અને જાય તો ખરાબ લાગે..
બધા નકશી ને કે છે જો યાર અમને તો બીક લાગે હોં તું જા ને યાર please 🙂તું બોવ બહાદુર છો 😅
નકશી શું તમે મને એટલે સાથે લાવીયા છો?? 🙄😒
અરે ના યાર... પણ તું જય શકે અમારું કામ નઈ..
નકશી : હશે હવે જાવ છું...
(આજે નકશી એ બ્લુ જીન્સ અને અંગરખા કુર્તી પેહરી છે એના વાળ ખુલ્લા છે. એને ખુબ સાદો લૂક છે. નકશી એમાં પણ ખુબ આકર્ષક દેખાય છે.)
નકશી એમ તો હોશિયાર હોય છે તે અંદાઝો લગાવી છે છે કઈ કેબીન માં જવું.
તે સામે દેખાતી કબીન માં જાય છે. ત્યાં નો દરવાજો એમ તો બંધ હોય છે પણ હૅન્ડલ લગાવેલું નથી આથી નકશી ત્યાં જાય ને દરવાજા ને અંદર ની તરફ ધકેલે છે સાથે જ એના ચેહરા પર ના હાવ ભાવ ફરી જાય છે, કારણ, કારણ એક જ હતું 🤣 પેલો છોકરો જે નકશી દરવાજો ખોલે ત્યારે એકદમ એની સામે જ બેઠો હોય છે.દરવાજો ખુલતા જ બંને ની નઝર એક બીજા થી મળે છે.તે તેની સામે એક નઝરે જોય રહ્યો હોય છે.
(નકશી તો વિચારી જ લીધું છે કે બસ કઈ પણ થાય તારે કઈ કરવાનું નથી. તારા કામ પર ધ્યાન આપ નકશી.)
એટલા માં
નકશી : હેલો...
પેલો છોકરો : hii, આવો આવો
નકશી થોડીક nurves હોય છે. પણ ઈ કોઈ થી પાછી પડે એમ નથી સીધી જ જાય ને ત્યાં ટેબલે ને પાસે પડેલી ખુરશી પર જય ને બેસે છે જાણે પોતાની ઓફિસ ના હોય આવા રુઆબથી, એટલા જ ટશન થી. પગ પર પર રાખી એને BOSS ની જેમ પૂછે છે.
નકશી : EXAM અહીંયા જ આપવાની છે કે..
(ત્યાં રૂમ માં બીજા બે લોકો પણ હોય છે(કાર્તિક, રિતેશ) જ પેલા છોકરા ની ઉમ્મર ના જ હોય છે. એ લોકો પણ નકશી ની સામે જોય રહ્યા હોય છે,હિંમત તો જોવો આયા લોકો કઈ પૂછવું હોય તો પણ ડરે છે ને અ મેડમ તો ભાઈ.. 🙄😐)
પેલો છોકરો : હા,
(એટલા માં બાર થી બીજા એના મિત્રો અંદર આવે છે.5-6 લોકો હોવાથી પેલા લોકો અમને exam આપવા માટે જગ્યા કરી આપે છે ખુરશી આપે છે. નકશી તો પેલા જ જગ્યા લય લીધી છે 🤣🤭🤭)
બધા ને પેપર આપવામાં આવે છે. Exam શરુ થાય છે. પેલા ત્રણે છોકરા ઈ લોકો નું ધ્યાન રાખતા હોય છે કે બધા બરાબર exam આપે છે ને એટલા માં રિતેશ એને કાર્તિક નું ધ્યાન બીજા પર હોય છે પેલો છોકરો નકશી સામે જોતો હોય છે જ બોવ જ શાંતિ થી પુરા ધ્યાન થી પેપર આપી રહી હોય છે. એને પછી તે રૂમ ની બહાર નીકળી જાય છે.. રિતેશ ને કાર્તિક પણ વિચારે છે કે અ શું કામ બહાર ગયો હશે અહીંયા અ કામ પડતું મૂકી ને.
Exam પૂરું થાય છે પેલો છોકરો અંદર આવે છે. બધા ને કહેવામાં આવે છે કે result એક ગ્રુપ બનાવામાં આવશે એમાં જેટલાં પણ સ્ટુડન્ટ હશે તે selected હશે. (Online સોશ્યિલ મીડિયા ગ્રૂઓ -WP)
બધા પોત પોતાને કામે લાગી જાય છે નકશી ને એના મિત્રો ઑફસ જાય છે એમજ દિવસ પૂરો થાય જાય છે.
હવે આનું result જાણવા માટે વાંચતા રહો એક ભૂલ ♥️આગળ ના ભાગ માં તમને જાણવા મળશે કે આ વાર્તા ને એક ભૂલ નામ કેમ આપવામાં આવ્યુ છે ને કોણ છે એ છોકરો બધા ની જેમ એનું નામ પણ આગળ ના ભાગ માં જણાવામાં આવશે. (મોડું કરવા માટે 🙏🏻🙌🏻)