Quotes by Vaibhav in Bitesapp read free

Vaibhav

Vaibhav Matrubharti Verified

@5chals377gmailcom
(3.3k)

મારે પતંગની જેમ જીંદગી જીવી જાણવી છે

સંબંધની કાચી દોરીને પ્રેમરૂપી માનઝો પાવી દેવો છે
સંસારરૂપી પતંગને ચડતી-પડતીથી બચાવી લેવો છે
અને એજ પતંગને ખુલ્લાં ગગનમાં ઉન્મુક્ત ઉડાવી લેવો છે

ક્યારેક ઢીલ તો વળી ક્યારેક ખેંચતાણ કરી જીંદગીની બાજી મારી લેવી છે
“લપેટ...લપેટ..” ની ચિચિયારીઓ વચ્ચે દોરી અડીખમ પકડી રાખવી છે

મારે પતંગની જેમ...

Read More

"ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ ૧" by Vaibhav read free on Matrubharti
https://www.matrubharti.com/book/19903900/let-39-s-go-to-the-horizon-chapter-1

પ્રેમ તો ફક્ત આપવામાં છે સામેવાળા પાસેથી એટલો જ પ્રેમ મેળવવાની આશાઓ તો આપણા નિસ્વાર્થ પ્રેમ ને પણ ડુબાડી દે છે. પ્રેમ મેળવવાની ઝંખનામાં જ આપણે આપણા મનપસંદ લોકોને દુઃખી કરી દઈએ છીએ.

Read More