Quotes by Aasha Karan Keshvala in Bitesapp read free

Aasha Karan Keshvala

Aasha Karan Keshvala

@aashakarankeshvala5836


એકાંત એ મારું અંગત અધિકાર ક્ષેત્ર છે ત્યાં તો હું તને પ્રવેશવા સુદ્ધાંની પરવાનગી નહીં આપું...!

અત્યાર ની પેઢી ને સહન કરી સારું ને મહાન બનવા કરતાં પ્રામાણિક હોવામાં વધુ રસ છે તેની life ના simple Funda છે if you treat me well I'll definitely treat you better but if you treat me badly I'll treat you worst...!
Aasha♥️Karan

-Aasha Karan Keshvala

Read More

સામાન્ય રીતે સ્ત્રી એવું ઈચ્છતી હોય કે તેનો પતિ તેને તેના પિતા જેટલો પ્રેમ કરે પણ તે એ ભૂલી જાય છે કે પિતા નો પ્રેમ બાળક ની જરુરીયાત પૂરી કરવામાં વ્યક્ત થાય છે જ્યારે માં નો પ્રેમ તેની મમતા અને કાળજી માં વ્યક્ત થાય છે best husband એ છે જેની પાસે સ્ત્રી બાળક ની જેમ મુક્તપણે હસી રમી શકે અને પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકે કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર...!

Aasha♥️Karan

-Aasha Karan Keshvala

Read More