સામાન્ય રીતે સ્ત્રી એવું ઈચ્છતી હોય કે તેનો પતિ તેને તેના પિતા જેટલો પ્રેમ કરે પણ તે એ ભૂલી જાય છે કે પિતા નો પ્રેમ બાળક ની જરુરીયાત પૂરી કરવામાં વ્યક્ત થાય છે જ્યારે માં નો પ્રેમ તેની મમતા અને કાળજી માં વ્યક્ત થાય છે best husband એ છે જેની પાસે સ્ત્રી બાળક ની જેમ મુક્તપણે હસી રમી શકે અને પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકે કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર...!
Aasha♥️Karan
-Aasha Karan Keshvala