Quotes by jihan in Bitesapp read free

jihan

jihan

@honey108


jihan ને તમે જેમ રાખ્યું એમ રહ્યું સુખ ને સમજ્યું અને દુઃખ ને સ્વીકાર્યું છતાં... સુકુન નામે કોઈ સરનામું ન મળ્યું... એવું સરનામું જ્યાં શિવ શિવ અને ફક્ત શિવ ચો તરફ હોય...
જય ભોલેનાથ
- jihan

Read More

જ્યારે તરસ છીપાય જાય છે ત્યારે ખાલી પાણીની બોટલનો પણ ભાર લાગવા માંડે છે,
એવી જ રીતે jihan જ્યારે વ્યક્તિ પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે સબંધો બોજ લાગવા માંડે છે...
- jihan

Read More

શરીર ઉપર લાગલા ઘા નો જેમ દાગ કે નિશાન અચૂક રહી જાય એમ મન ઉપર લાગેલા શબ્દો રૂપી ઘા નો વસવસો હંમેશા રહી જાય છે

- jihan

Read More

દરેક વ્યક્તિ જીવન એક હકીકત એછે jihan કે હંમેશા આખો સામે રહેતું વ્યક્તિ ઝાંખું જ લાગે છે અને જ્યારે વ્યક્તિ પોતાના લોકો થોડા દૂર થઈ જાય તો સ્પષ્ટ દેખાવા લાગે છે...
✍️ - jihan✍️

Read More

મન ના મંદિર મા વસે મારા મહાદેવ
તન તો પસીને તરબોળ છે પણ અંતરની લાગણી ભલી જાણજે મારા મહાદેવ,
ભૂલો અગણિત કરી છે jihan ને એ ભૂલો નો યોગ્ય માર્ગ લાવજે મારા મહાદેવ...
✍️jihan ✍️
- jihan

Read More

કાટો વાગવાથી થતા ઉઝરડા ના ઘા નો મલમ મેળવી શકાય છે, પણ મનગમતી વ્યક્તિ એ આપેલા ઘા ને તો jihan પોતાની સાથે અર્થી મા જ લઈ જવાના છે ...
- jihan

Read More

હવે કોઈની રાહ નથી કેમકે હવે કંઇ પણ મેળવવા માટેની કોઈ મન માં મને ચાહ નથી,
જે આંખો એને જોઈ ચમકતી હતી એ jihan ની આંખોમાં હવે કોઈ હરખ કે ઉલ્લાસ નથી..
✍️jihan✍️
- jihan

Read More

લાગણી પણ એક સ્વીચ હોવી જોઈએ,
હૃદયને શાંત પાડવા માટે અમુક સમય jihan બંધ તો કરી શકે...

- Jihan

લાગણી ભલે સ્વાર્થી હોય કે નિઃસ્વાર્થ jihan કહે છે કે અંતે તો આંખો એ જ એની કિંમત ચૂકવી પડે છે ,

- Jihan

દૂર દૂર સુધી કોઈ અણસાર નથી છતાં માળવાની ચાહ જાગે છે,
મળવાના કોઈ સમાચાર નથી છતાં મિલન ની રાહ jihan ના મન માગે છે.
- Jihan

Read More