Gujarati Quote in Shayri by jihan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તારી મજબૂરી "
મારી એક ભૂલ ની સજા બની તારી મજબૂરી,
આંખોને મારી હંમેશા માટે નમ બનાવી તારી મજબૂરી
તારી સાથે ના મારો છીનવી જાય સમય તારી મજબૂરી ,
સારો એક પળ વીતવા માટે તરસાવે છે તારીમજબૂરી ,
મન ભરીને એક નજર માટે તડપાવે તારી મજબૂરી
સ્મિતમાં પણ તારા વિરહ નું દરદુઃખ આંખમાં આંસુ આપે તારી મજબૂરી
જાન ના સમજ છે તારા હેતને અણસમજ કેમકે તે સમજે છે તારે મજબૂરી
એટલું જ માંગુ છું કે બસ ધીમે ધીમે પણ દૂર થઈ જાય તારી મજબૂરી
✍️ - jihan✍️

Gujarati Shayri by jihan : 112019646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now