Quotes by Ila Sheth in Bitesapp read free

Ila Sheth

Ila Sheth

@ilasheth005gmailcom


😂😂😂😂😂

https://youtu.be/-H6W6JQQjik

*lovely music n songs*

ઓયે... સાંભળ તારો ચહેરો તો બતાવ, તો મારી શુભ સવાર થાયને🥰
શુભ સવાર 😊

ila Sheth

दिनभर  के सिलसिलो  से थकान आ जाती है,
तेरा मेसेज  देख चेहरे  पे मुस्कान  आती है,
तेरे सबाब का कोई दायरा  नही है,
तुम  भीड मे भी अलग नजर आती हो,
मै बाते करने के बहाने ढुढता  हु,
तेरी एक झलक पाने के लिए  बेताब रहेता  हु,
जानता हु तुम  किसी ओर की  हो,
पा ना सका तुझे  मै  पर तु  ,
मुझे दिल से निकाल भी नही शक्ती,
हा, तेरे घर मै रहेते लोगों का मै हिस्सा  नही हु,
पर .. तेरे दिल  से निकल जाउ वो किस्सा  भी मै नही हु,
घङकन  हु मै तेरी , अंत तक रहुगा,
दुर हु तुझसे  पर सच मे बहुत करीब हु,
ila sheth

Read More

તારા કપાળે મારી આંઞળી થી કરાયેલું કાજળ નુ ટપકું.....
જાણે કે તારા પ્રત્યે ના પ્રેમ માં મારા હસ્તાક્ષર....
તારી આંખોમાં મારી આંગળી થી અંજાયેલ કાજળ ...
જાણે કે તારા અશ્રુઓ ને રોકવા ની લક્ષ્મણરેખા..
ila sheth

Read More

સવારે સવારે યાદ તુ આવે,
ઉજાસ બની તુ મને જગાડે,

કળીઓ ને વળગે જેમ ઝાકળ,
તેમ તુ સવારે પ્રેમમાં મને ભીંજાવે .
ila sheth

Read More

બધા કહેતા એ ટેકરીએ  થી આવતી.. હા ક્યારે જોઈ  નહી ટેકરી પણ હુ તો રોજ એને આવતા જ જોતી.. સવાર  પડે ને હુ મારા બારણાં  મા  ઉભી રહી જતી એને આવતા  જોવા માટે...
એને જોઈ ને હુ ખુબ જ  ખુશ થતી અને બુમો પાડતી..*રુપા આવી રુપા આવી*   બસ મારો આ હરખ અને નિ:સ્વાર્થ  પ્રેમ  થી રુપા પણ ખુશ  થઈ મને એની કેડમાં  તેડી લેતી ...અને બસ રોજ ના મારા એક જ  સવાલ  ...
રુપા તુ ક્યાં રહે?,   તારી ટેકરી ક્યા આવી?,  મને લઈ જઈશ તારી ટેકરી ઉપર?   , રુપા તુ ટેકરી ઉપર  કેવી રીતે ચઢે?  રુપા તુ આવતી જ કેમ દેખાય  જ્યારે જાય છે તુ મને કેમ ના દેખાય?
બધાં  સવાલો નો જવાબ  આપે રુપા પણ છેલ્લા  સવાલ નો જવાબ  ઉડાવતા એ હંમેશા  બોલતી "ચાલ મારે  કામ છે તુ જા રમ"
બસ આવુ જ રોજ ચાલતુ ..રુપા  આવે મને તેડને મારા સવાલ જવાબ...પણ એ સાંજે  ક્યારે જતી રહેતી  મને ના ખબર પડે હુ રોજ મમ્મી  ને બા, દાદા  ને પૂછતી રુપા  ક્યાં  ગઈ?   તો કહેતા  ટેકરી ઉપર... દાદા એ ક્યારે ગઈ?     મે કેમ એને જોતા ના જોઈ?   અને મારા ચહેરા  ઉપર  નિરાશા...કેમ રુપા  મને મળ્યા વિના જતી રહે છે!!!!!..  બીજે  દિવસે  સવારમાં  રુપા  આવે છે અને હુ એને ખુબજ વઢુ  છુ કેમ મને કહીયા  વિના જતી રહે છે..
બસ આજે તો મારા સવાલો નો જાણે  રુપા અંત જ લાવવાની  હોય એમ એણે મને કેડ ઉપર  તેડી લીધી વાડા મા લઈ  ગઈ વાત કરતા  કરતાં.... અરે  આ શુ મારો વાડો વટાવી રુપા  મને ઉંચકી ખુબ  આગળ  વધવા લાગી  મે રુપા  ને પૂછ્યું " રુપા  આપણે ક્યાં  ચાલ્યા?" રુપા કહે :- તુ રોજ પુછે છે ને કે હુ કયા  રહુ છુ ચાલ આજે તને મારી ટેકરી બતાવ છુ... હુ તો રાજીના રેડ  થઈ ગઈ  *ટેકરી*  😇😇
લીલી છમ ટેકરી... ત્યાં  રુપા  ની ....અરે રુપા  તુ ઝુંપડીમાં  રહે છે... રુપા  કહે હસતા  હા  હુ અહી જ રહું  છુ..એની દિકરી  અને દિકરો  જે 20, 22 વર્ષ  ના હતા એમણે મને ખુબ હરખથી  તેડી લીધી અને આખી ટેકરી બતાવી બોરડી ઉપર થી  મોટા  મોટા બોર પાડી મારી સફેદ પેન્ટ ના બંને  ખિસ્સા ભરી દીધા ,
ખાસ્સો 45  મીનીટ  જેવો સમય મે ટેકરી ઉપર વિતાવ્યો..રુપા ડરતી હોય એમ બોલી ચાલ ચાલ તારી માઁ મને વઢશે...  તારો દાદો  તો ઉંચો નીચો થાશે...આમ કહી રુપા  મને  ઉંચકી ને ભાગે છે  હુ અને રુપા  ઘરે પહોંચ્યા ને મારા ઘર વાળા  જે રુપા  ને ખીજાયા  .કયા  લઈને જતી રહી .. કહેવાય  નહી વગેરે..અને હુ ખૂશ ખૂશ ખિસ્સામાં હાથ નાખી  બોર કાઢું ને ટેકરી ની વાતો કરુ બા ,દાદા ને,
દાદા કહે મમ્મી ને  એટલે હુ આ રુપા ને રોજ કહુ કે તારે ચોરીછુપીથી  પાછલે બારણે  થી જ જવાનું  છેલ્લે  એ એને ત્યાં  લઈ  જ ગઈ... રુપા  હસતાં હસતાં  કહે "બાપા  હુ એને ખાલી ટેકરીએ મારી ઘરે જ લઈ ગઈ હતી ની નજરાઈ  તમારી પોરી..  મારો હો એ પોરી જ કે ની.
રુપા  50 વર્ષ  ની જે ટેકરીએ થી  આવતી  એ  અમારી  બહુ જુની કામવાળી  હતી..પણ મારા માટે  એ વાત્સલ્ય  ની મૂર્તિ  હતી.

Read More

કાંઈક  તો સારા  કર્મો  હશે મારા,
જે તુ આમ બન્યો જીવનસાથી  મારો,
ગયો જન્મ  ખુબ  પુણ્ય  થી ભર્યો  હશે મારો,
જો ને ભગવાને  બનાવ્યો  તને મારો,
નશીબવંત  છે આ જન્મારો  મારો,
જો મળ્યો જીવનસાથી  રૂપે  સાથ તારો,
સાત શુ જન્મો જન્મ  માંગુ  સાથ  તારો,
દરેક જન્મે બને તુ જીવનસાથી  મારો,
હા.. ત્રાસ  લાગશે  તને મારો, 😉😉
પણ, વ્હાલા  હુ નહી   છોડું  છેડો તારો,😍😍
હેરાનગતિ   તો  તને  બહુ  છે  મારી,😇😇
પણ ... તુ  તો  જાન  છે  મારી  😘😘
હંમેશા  ભગવાનને પ્રાર્થના  છે મારી,🙏
હુ દરેક જન્મમાં  સુખી રાખુ તને એવી ઈચ્છા  મારી 🙈🙈
તુ  ભલેને  હેરાન  પ્રેમમાં  મારા, 😴😴
પણ  હુ તો ખુશ છુ બની તારી 😍😍🤗🤗

-Ila Sheth

Read More