કાંઈક તો સારા કર્મો હશે મારા,
જે તુ આમ બન્યો જીવનસાથી મારો,
ગયો જન્મ ખુબ પુણ્ય થી ભર્યો હશે મારો,
જો ને ભગવાને બનાવ્યો તને મારો,
નશીબવંત છે આ જન્મારો મારો,
જો મળ્યો જીવનસાથી રૂપે સાથ તારો,
સાત શુ જન્મો જન્મ માંગુ સાથ તારો,
દરેક જન્મે બને તુ જીવનસાથી મારો,
હા.. ત્રાસ લાગશે તને મારો, 😉😉
પણ, વ્હાલા હુ નહી છોડું છેડો તારો,😍😍
હેરાનગતિ તો તને બહુ છે મારી,😇😇
પણ ... તુ તો જાન છે મારી 😘😘
હંમેશા ભગવાનને પ્રાર્થના છે મારી,🙏
હુ દરેક જન્મમાં સુખી રાખુ તને એવી ઈચ્છા મારી 🙈🙈
તુ ભલેને હેરાન પ્રેમમાં મારા, 😴😴
પણ હુ તો ખુશ છુ બની તારી 😍😍🤗🤗
-Ila Sheth