Quotes by Riddhi Mistry in Bitesapp read free

Riddhi Mistry

Riddhi Mistry

@imap.21cn.com


દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ..... 🙏🏻 હેપ્પી દીવાળી 🎇🪔🎇

Read More

આજે એકાંતને મેં ઓગાળ્યું કરી બે વાત તમારી સાથે...

મનનાં મોજા ને રોકી ક્યાંક પથરાઇ કિનારે તમારી સાથે...

વિચારોની આ હારમાળા થી નીકળી દોરા સમી પોરવાઈ તમારી સાથે...

પ્રેમની તો ખબર નથી ખાસ પણ અનુભવ કંઈક જુદો છે તમારી સાથે....

જીવન સફરમાં છું હું એકલી માંગું થોડો વિસામો તમારી સાથે....🫂🥰
- Riddhi Mistry

Read More

ઔષધ શોધાય તો ઠીક છે બાકી, લાગણીના સ્પર્શ જેવો કોઈ મલમ નથી ??

કરતાં હશે લોકો ચહેરા જોઈને પ્રેમ મેં તો તારી લાગણી ઉપર હૃદય હાર્યું છે.
- Riddhi Mistry

* શિયાળામાં લોહી વહેતુ રાખાવા માટે એક 'તાપણું' જોઈએ પણ... લાગણી વહેતી રાખવા માટે... એક " આપણું " જોઈએ...!
- Riddhi Mistry

અંત મારો મને પણ નથી ખબર, બસ મને અનંત સુધી તું જોઈએ છે..!!
- Riddhi Mistry

લગાવ એવો ઘાવ છે, જે ક્યારેય ભરાતો નથી.
- Riddhi Mistry

બેઉમાં થોડું ઘણું, જ્યારે હતું ત્યારે હતું! માંહ્યલું મારાપણું, જ્યારે હતું ત્યારે હતું!

રૂઝ આવી છે હવે તું પૂછ નહિ એના વિશે, ઘાવ શા માટે ખણું, જ્યારે હતું ત્યારે હતું!
- Riddhi Mistry

Read More

આળસ મરડતાં સપનાના ઝાકળ છે આંખોમાં, તું રોજ સવાર સાથે તારો શ્વાસ મોકલો..... good morning 🌄
- Riddhi Mistry

લાંબી ઘણી લાગે છે આ રાત ટાઢક આપતી, તું ચાંદ સાથે તારો સહવાસ મોકલો.
- Riddhi Mistry