આજે એકાંતને મેં ઓગાળ્યું કરી બે વાત તમારી સાથે...
મનનાં મોજા ને રોકી ક્યાંક પથરાઇ કિનારે તમારી સાથે...
વિચારોની આ હારમાળા થી નીકળી દોરા સમી પોરવાઈ તમારી સાથે...
પ્રેમની તો ખબર નથી ખાસ પણ અનુભવ કંઈક જુદો છે તમારી સાથે....
જીવન સફરમાં છું હું એકલી માંગું થોડો વિસામો તમારી સાથે....🫂🥰
- Riddhi Mistry