Quotes by janvi bhoi in Bitesapp read free

janvi bhoi

janvi bhoi

@janvi955.


વહાણ હોય કે વખાણ ભાર વધી જાય એટલે ડુબાડે જ છે...

-janvi bhoi

To be like sun ,
you need to burn like sun...

-janvi bhoi

'સમય' ના પાસે એટલો 'સમય' નથી કે ,
'સમય' તમને ફરીથી 'સમય' આપી શકે...

-janvi bhoi

સુવિચાર મહત્વ નો નથી,
શું-વિચારો છો તે મહત્વ નું છે...

-janvi bhoi

કોઈ નો સ્વભાવ તમે કયારેય પણ બદલી શકતા નથી,
ઉદાહણરૂપે ડુંગળી જ લઈ લ્યો ...
ડુંગળી ને તમે ગમે તેટલા પ્રેમ થી કાપશો પણ તે તમારી આંખ માંથી આંસુ તો લાવી જ દેશે....

શુભ રાત્રી 🙂

-janvi bhoi

Read More

ચોર્યાશી લાખ જીવો માં ફક્ત એક માણસ જ છે કે, જે પૈસા કમાય છે છતાં પણ,
બીજા કોઈ પણ જીવ ભૂખ્યા રહેતા નથી,
અને માણસ જ છે જે ક્યારેય ધરાતો નથી...

-janvi bhoi

Read More

ચોખ્ખું કહો, સાચું કહો અને સામે કહો ,
જે સમજશે તે આપણા,
નહિતર નામ નાં...

-janvi bhoi

મળેલા સમય ને જ યોગ્ય બનાવો,
સારા સમય ની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે.........🙂

-janvi bhoi

😂😂😂

નિયત સારી હોય, તો ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું.....😇