Quotes by jaydip solanki in Bitesapp read free

jaydip solanki

jaydip solanki

@jaydipsolanki585gmai
(384)

જોઈ છે તારી વિશાળતા દ્રષ્ટિ ની મર્યાદા થી,
ખબર નહોતી કે તમે આટલા પણ અનંત હશો..!

-J_D

કર તુ ઘટીત ઘટના સુધા જાળવી,
બાકી અફસોસ તો અહીં જિંદગી નો પણ રહી જાય છે..!

-J_D

અવાજ ભલે રોકો તમે આ પડઘા ની વચ્ચે,
પણ અભિમાન છોડી જવાના નહી ફાવે.!

-J_Dip

કરી શકાય છે અહીંયા હર કોઈને વાતો થી ગુલામ,
બસ શબ્દોનો જાદુ આવડવો જોઈએ..!
અને અભુભવી શકાય છે એને પણ અહીંયા,
બસ એવો ભાવ હોવો જોઈએ..!

નથી મફત માં મળતી અહીં દુવા ઓ પણ ,
એની માટે પણ કંઈક કર્મ જોઈએ..!
અને નથી ખુલતું અહીંયા કોઈ આટલીય મુલાકાતો બાદ,
એની માટે પણ અંતરનાદ જોઈએ..!

Read More

પુરાણાં ઈ તો ઘર ની મેળ,
જ્યારે લાગ્યો કોરોના તનો કેર,
સમજાવ્યો એને અંગતો મેડ,
તોયે સમજાવ્યા સમજે નઈ કાગડા..!!

Read More

જીદ વગર જીત મળશે કયાથી,
નથી તાકાત સહન કરવાની તો પ્રેમ કરશો ક્યાંથી,
પ્રકાશ ને સ્પર્શ વાની તૈયારી જો નથી,
તો,
દીવાને પ્રગટાવસો ક્યાંથી..!

બધું જાણી ને સુખી રહેશો ક્યાંથી,
જ્ઞાન ની કિંમત તો ઓછી વતી મલી પણ જશે,
પણ જિંદગી નો આનંદ લાવશો ક્યાંથી..!

શાંતિ વગર ઊંઘ લાવશો ક્યાંથી,
શ્વાસો તો કદાચ અગણ્ય મળી પણ જશે,
પણ આ ધબકારા માં પ્રાણ પુરશો ક્યાંથી..!

સમજણ વિના સ્વાધ્યાય કરશો ક્યાંથી,
ડિગ્રી તો થોડા વર્ષે મળી પણ જશે,
પણ ઇ ચારિત્ર્ય માં ખુમારી લાવશો ક્યાંથી..!

આમ દુર જઈને અંગત બનશો ક્યાંથી,
તિરાડ ને તો કદાચ સાંધી પણ દેશો,
પણ એ જૂની લાગણી માં ભીનાશ લાવશો ક્યાંથી..!

Read More

સમય નું પણ અંગત મહત્વ હોય છે
સમય પ્રમાણે,
વાતો નું મહત્વ હોય છે મહેફિલ પ્રમાણે,
નથી હોતા કોઈની પાસે જવાબો કોઈના,
કેમકે પોતાના જ પ્રશ્નાર્થ ચિન્હ હોય છે પ્રશ્ન પ્રમાણે..!

Read More

કોઈ કિસીકે બીના નહીં મરતા
બાત સિર્ફ આદત કી હૈ,
જો વક્ત રેહતે તુમ્હારી ભી છૂટ જાયેગી ઔર મેરી ભી...!!

લાગણી ઓ ના પુર માં પુલ બાંધ્યો છે મેં,
તેથીજ એક ધબકતો પથ્થર પાળ્યો છે મેં,
અને ગામે ગામ ના કાંકરા વિનયા પછી,
તઆ કાંકરા નો પથ્થર બનાવ્યો છે મેં..!!

Read More

આમ તારા ધબકવાના નિયમ ને ના તોડીસ કોઈ ને જોઈ ને એ દિલ,

ખબર તો છે ને તારું કામ માત્ર બધે લોહી પહોંચાડવાનું જ છે.

Read More