Quotes by Jigar in Bitesapp read free

Jigar

Jigar Matrubharti Verified

@jigar3537
(7.9k)

એકદી સર્જકને આવ્યો કંઇ અજબ જેવો વિચાર, દંગ થઇ જાયે જગત એવું કરું સર્જન ધારા
ફૂલની લીધી સુંવાળપ,
શૂળની લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી,
બાગથી લીધી મહક.
મેરુએ આપી અડગતા,
ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.
બુદબુદાથી અલ્પતા,
ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો,
મોજના સંસારથી.
પ્રેમ સારસનો ઉપાડયો પારેવાનો ફડફડાટ
, કાગથી ચાતુર્ય લીધું,
કાબરોથી કલબલાટ.
ખંત લીધી કેડીઓથી,
મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરતી નિર્મળતા લીધી,
આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
એકએક દી સર્જકે ધારા તણું સર્જન કર્યું.
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી, એ દિવસથી સુખ કેરી ભેટ મને મળી.
- જીગર

Read More

મારા મોટા હાથો માં
તારી નાની હથેળી બંધબેસતી થઇ ગઇ
જોતજોતામાં
મારી વાની કેટલી મોટી થઇ ગઈ
તોતલું બોલતી તારી ભાષા
આજે ફ્લૂએન્ટ ઇંગ્લિશ બોલતી થઈ ગઈ
કાલ ની મારી નાની પરી
આજે સ્વીટ ફાઈવ ની થઇ ગઈ
મારો હાથ પકડી ને ચાલતી
આજે સ્કૂલ શૂઝ માં દોડતી થઇ ગઈ
મૂંઝવણ મારા મોઢા પર જોઈને
આજે સુ થયું પાપા પૂછતી થઇ ગઈ
પોતે જે રોતા મારા પાસે આવતી
આજે એ મારી મૂંઝવણ સમજતી થઈ ગઈ
કાલ ની એ નાની પરી
આજ ની મારી જિંદગી બની ગઈ

-Jigar

Read More

મારા મોટા હાથો માં
તારી નાની હથેળી બંધબેસતી થઇ ગઇ
જોતજોતામાં
મારી વાની કેટલી મોટી થઇ ગઈ
તોતલું બોલતી તારી ભાષા
આજે ફ્લૂએન્ટ ઇંગ્લિશ બોલતી થઈ ગઈ
કાલ ની મારી નાની પરી
આજે સ્વીટ ફાઈવ ની થઇ ગઈ
મારો હાથ પકડી ને ચાલતી
આજે સ્કૂલ શૂઝ માં દોડતી થઇ ગઈ
મૂંઝવણ મારા મોઢા પર જોઈને
આજે સુ થયું પાપા પૂછતી થઇ ગઈ
પોતે જે રોતા મારા પાસે આવતી
આજે એ મારી મૂંઝવણ સમજતી થઈ ગઈ
કાલ ની એ નાની પરી
આજ ની મારી જિંદગી બની ગઈ



@ જીગર @

Read More

સહેજ ઝીણી-ઝીણી ઝરમર થાય છે ને વારતા લંબાય છે
એક કોરી લટ જરી ભીંજાય છે ને વારતા લંબાય છે

એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી
એક એવી બાદબાકી થાય છે ને વારતા લંબાય છે

એક દિવસ નખને ઝાકળબુંદથી એ રંગવા બેઠાં હતાં
ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે

એમનાં પગલાં પછી પગલાં પછી પગલું મુકાતું જાય છે
ઘાસ ધીમે ધીમે લીલું થાય છે ને વારતા લંબાય છે

રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા
લાગણીની નસ કદી ખેંચાય છે ને વારતા લંબાય છે

જીગર પટેલ

-Jigar

Read More

સહેજ ઝીણી-ઝીણી ઝરમર થાય છે ને વારતા લંબાય છે
એક કોરી લટ જરી ભીંજાય છે ને વારતા લંબાય છે

એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી
એક એવી બાદબાકી થાય છે ને વારતા લંબાય છે

એક દિવસ નખને ઝાકળબુંદથી એ રંગવા બેઠાં હતાં
ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે

એમનાં પગલાં પછી પગલાં પછી પગલું મુકાતું જાય છે
ઘાસ ધીમે ધીમે લીલું થાય છે ને વારતા લંબાય છે

રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા
લાગણીની નસ કદી ખેંચાય છે ને વારતા લંબાય છે

જીગર પટેલ

Read More

સ્નેહી શ્રી,*
*મારા તથા મારા પરિવાર તરફથી...*

*આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.*
*આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*

*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*💐💐


jigar patel

🙏Happy New Year 🙏

Read More

*जो मुस्कुरा रहा है, उसे दर्द ने पाला होगा..*
*जो चल रहा है, उसके पाँव में छाला होगा..*
*बिना संघर्ष के इन्सान चमक नही सकता, यारों..*
*जो जलेगा उसी दिये में तो, उजाला होगा.*

*🌹🌹🌹 शुभ सवार 🌹🌹🌹*

Read More

*જન્મ થી મરણ સુધી આપણે ઈશ્વર સાથે શતરંજ જ રમવાની છે*

*ફરક માત્ર એટલો જ છે કે આપણે જે ચાલીએ તે "ચાલ" કહેવાય છે અને ઈશ્વર જે ચાલે છે એને આપણી "ચાલ" નું "પરિણામ" કહેવાય છે...!!!!!*

🙏

Read More

જે ખમાવે છે તે જ આરાધક બને છે એવા પ્રભુ વીરના વચનો સાંભળીને હું અને મારો પરિવાર સંવત્સરી મહાપર્વ,સવંત્સરી પ્રતિક્રમણ આરાધતા પહેલાં અમારાથી જાણતા કે અજાણતાં મન વચન કાયાથી આપના હૈયાને ઠેશ પોંહચી હોય તો નિર્મળ હૈયાથી આપની ક્ષમા માંગુ છું

.....🙏મિચ્છામિ દુક્કડમ🙏..................

Read More