Quotes by Jigar Vyas in Bitesapp read free

Jigar Vyas

Jigar Vyas

@jigarvyas9838


જીવન જીવી રહ્યા છે લોકો
છતાંપણ કોરોનાની બીક લાગે છે
ગુમાવી રહ્યા છે પોતાના સ્વજન
જાણે લેવા આવતા યમ લાગે છે
ક્યારે અને કેવી રીતે શું બનશે
દિવસ રાત આવતા વિચાર લાગે છે
કોરોનામાં રાખે છે લોકો સાવચેતી
છતાં પણ જીવવામાં ડર લાગે છે
જીવન જીવી રહ્યા છે લોકો
છતાંપણ કોરોનાની બીક લાગે છે

Read More

દીકરી એટલે...
જેના હૃદયમાં કદી બાદબાકી ના થાય,
જેના પ્રેમ અને હેતમાં સરવાળો થાય
જેના મસ્તી અને મજાકમાં ગુણાકાર થાય
જેના સાથમાં માતા પિતાના દુઃખમાં ભાગાકાર થાય
એવું મીઠાસ ભર્યું ગણિત એટલે દીકરી......

Read More

યુ તો હર કોઈ ચાહકર જુદા નહિ હોતા
હર કોઈ હાથ મિલાનેવાલા યાર નહિ હોતા
યે તો દિલ સે દિલ મિલને કી બાત હે
વરના સાત ફેરેમેં ભી પ્યાર નહિ હોતા......

Read More

પ્રેમ
શું છે આ પ્રેમ
દરિયાના મોજા આવીને કિનારાની સૂકી રેતને
ભીંજવીને સ્પર્ષે અને રેતને જે અનુભવ થાય અને
ભલે કૃષ્ણ અને રાધાનો મેળાપ થયો ના હતો પણ
રાધાને કૃષ્ણનો સાથ હોવાનો જે વિશ્વાસ હતો
એને જ કહેવાય પ્રેમ.....

Read More

મારુ જીવન છે એક પુસ્તક
ભરેલા છે હર એક પાનાં ....
મળે જો એકાદ પાનું કોરું
તો ભરી નાખજો એમાં શમણાં .....

તું હોય સાથે તો ગમે છે તારો સહવાસ અને
ના હોય સાથે તો પણ ગમે છે તારો આભાસ
આમ ને આમ ચાલ્યા કરશે આ જિંદગી પણ
સાથ મેળવવાનો અમે કરતા રહીશું પ્રયાસ......

Read More