The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કરમાયેલ મંજરી માળી ક્રૂર બને અને ગુલશન માંથી જ્યારે એક ગુલ ખરી પડે ત્યારે મુકુલને પળેપળ મંજરી માટે ડર સતાવે છે.... એટલે કે જ્યારે (માળી) ભગવાનની મરજીથી ઘરના આધારસ્તંભ, પપ્પા રૂપી ફૂલ અચાનક ખરી પડે છે. ત્યારે પાછળ રહી ગયેલા પરિવાર રૂપી મંજરી પર શું વીતશે એનો ડર ઘરના નાના બાળકો રૂપી મુકુલને પળેપળ સતાવે છે. - Journalist Uv _
માળી ક્રૂર બને અને ગુલશન માંથી જ્યારે એક ગુલ ખરી પડે ત્યારે મુકુલને પળેપળ મંજરી માટે ડર સતાવે છે.... - Urvisha Vegda
तूने मेरे आंसू नहीं देखे थे, पर तेरी बर्बादी में पूरे शोख से देखूंगी। - Urvisha Vegda
इरादे इतने नेक रहे, कि मेरे माधव मेरे महादेव रहे। - Urvisha Vegda
સામે શકુની હોય તો કૃષ્ણની રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડે. - Urvisha Vegda .
घर तेरा भी तबाह होगा, तूने मेरा दिल उजाड़ा था, याद रखना राधा रोई थी, इसीलिए कृष्ण ने द्वारिका खोई थी। - Urvisha Vegda ।
એ તારો ભગવાન હોય તો શું થયું, તારો માધવ મારું પણ સાંભળે છે..... - Urvisha Vegda
लौटे है फिरसे पुरानी महफिल में नए अंदाज से, अब देखेंगे पुराने यार हमारी नई मुहब्बत को लफ्जों के अंदाज में। - Urvisha Vegda ।
वह इश्क ही क्या जिसमें तेरे लिए हम कुछ लिख न सके, छोड़ी थी महफिल हमने तो क्या अब तेरे लिए हम कलम उठा भी न सके ? - Urvisha Vegda ।
वह बेवफाई भी कर गया, और बेवफा भी ना कहलाया । हम आज भी उसके इंतजार में हैं, और उसने मुड़ के भी ना देखा - Urvisha Vegda
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser