Hey, I am on Matrubharti!

આગ લાગવું...

epost thumb

આખું પ્લે સ્ટોર.....

epost thumb

જય શ્રી રામ

epost thumb

બે દિવસ પછી જયારે તેમને ફોન ઉપાડ્યો..
ત્યારે મે કહ્યું કેમ ફોન તમારી પાછે ન હતો કે મારા આટલા કોલ અને મેસેજ નો રિપ્લે ના આપ્યો...
તેમને કહ્યું મારો ફોન 24 કલાક મારી પાછે જ રહે છે....અને તમારા 5 કોલ અને 9 મેસેજ આવ્યા બધી ખબર છે...હવે રિપ્લે નથી મળ્યો તો મારો જવાબ પણ સમજી જાવ.......

-Manojbhai

Read More

મારી જીંદગી...

epost thumb

હું પ્રેમ કરું, તું ઈગ્નોર કર અને બ‌સ આમ જ બન્ને જિદ્દી રહીએ.....


મારો પ્રેમ પણ જો ને કેટલો પાગલ છે. તું મને જેટલી તારાથી દૂર કરે છે.તેટલો‌ જ તે તારી પાસે આવવા માંગે છે. ખબર છે તારા દિલમાં મારા માટે કોઈ જગ્યા નથી. અને મારા દિલમાં તારા સિવાય કોઈનાં માટે જગ્યા નથી.
પ્રેમ કરવામાં અને તેનાથી દૂર રહેવામાં પણ કેવા જિદ્દી બનાય છે બસ તે તું અને હું જ જાણીએ છીએ.તું ગમે છે તને ભુલી શકતી નથી. પ્રેમ કરું છું.પ્રેમ કરવાનું છોડી શકતી નથી. તું મારો થવાનો નથી આ હકીકત જાણું છું. અને છતાં પણ તું યાદ આવ્યા વગર રહેતો નથી. જીવન ઘણું સુંદર જ છે. અને એવા ઘણા બધા જીવનમાં છે જેનાથી મને ખુશી છે. એવું પણ નથી કે તને જીવનમાં લાવવો છે. પણ આ દિલ સમજતું નથી. જે બસ તને જ જોવા માગે છે.
જીવન ક્યારેય પણ કોઈનાં કારણે ચાલતું નથી અને કોઈનાં માટે અટકતું પણ નથી. સમય જતાં બે વસ્તુ બની શકે છે.એક તો તને ભૂલી શકું અને બીજું કે તું વધારે ને વધારે યાદ આવે. મને ખબર છે તને કોઈ ફરક નથી પડવાનો. અને તને કોઈ ફરક નહીં પડે તેમાં પણ મને કોઈ ફરક નથી પડવાનો. આ તો લાગણી છે કોઈ વસ્તુ નથી કે જબરજસ્તી કરી શકાય.
બસ આમ જ જીવી લઉં છું. અને છતાં દિલની વાત
કહ્યા વગર રહી શકતી નથી.
59

Read More

કેવી...? મહોબ્બત કરી એને
મારી સાથે...ખબર ના પડી
આજે હું ઉદાસ છું..અને
તે ખુશ છે...

-Manojbhai

મારી ખામોશી પણ સંભળાય છે...
બસ ...
કાન નહી ..
દિલ લગાવી ને સભળો..

-Manojbhai