Hey, I am reading on Matrubharti!

સારુ કાર્ય કરવા વાળા ને ક્યારે સન્માનની ભૂખ નથી હોતી કેમ કે તેનું કાર્ય પોતે જ તેને સન્માનને પાત્ર બનાવી દે છે‌.

-Megha

Read More

*"લાગણી "એટલે*
*કહો તો બે શબ્દો નું વર્ણન ,*
*જો પડે તો બે આંસુનું તોરણ,*
*દર્શાવો તો સુંદર નાનું સ્મિત*
*અને જો ના કહો તો ...*
*"હદયમાં ઘુઘવાતો સમુદ્ર"*

-Megha

Read More

તમારું સન્માન એ શબ્દોમાં નથી, જે તમારી સામે બોલવામાં આવે છે...પરંતુ તે શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં તમારા માટે બોલવામાં આવે છે..

-Megha

Read More

જીવન માં થોડી મિત્રતા ભોળા લોકો ની પણ હોવી જોઈએ,
કેમ કે જ્યારે જરૂર પડે ત્યારે હોશિયાર લોકો વ્યસ્ત હોય છે

Good morning

-Megha

Read More

बस यही सोच कर खुश रहा करो कि जो था वह अच्छा था, जो बाकी है वह बेहतर है और जो आगे चलकर मिलेगा वह बेहतरीन होगा.....!

-Megha

Read More

☀️ *પારકા* ને *પોતાના* બનાવવા એ *સૌથી સહેલું* છે,
પણ
*આપણાં* ને *આપણાં* બનાવી રાખવા એ *બહુ જ મુશ્કેલ છે*... !!!

-Megha

रिश्ते प्यार और मित्रता
हर जगह पाए जाते है,
परन्तु यह ठहरते वही है,
जहा पर इन्हे आदर मिलता है..
कई बार तबियत दवा लेने से नहीं,
हाल पूछने से भी ठीक हो जाती है.

-Megha

Read More

*નવુ* કોઇ ના *મળે* તો ચાલશે,
*પરંતુ*
*મળેલા* *ખોવાઇ* ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.

💐 *Good Morning* 💐

-Megha

Read More

*બધું હોવા છતાં કંઇક અધુરું લાગે તેનું નામ દુ:ખ,*
અને
*કંઇ પણ ના હોવા છતાં બધુંજ પુરુ લાગે તેનું નામ સુખ,.......!!*🧎🏻‍♂️

-Megha

Read More