Quotes by Dr. Megha Chaudhari in Bitesapp read free

Dr. Megha Chaudhari

Dr. Megha Chaudhari

@megha202605


कभी यूहीं थाम लिया था हाथ
पता नही था की मंजिल तक अकेले ही जाना है।

-Dr. Megha Chaudhari

क्या दिन थे वो जब
चाय पीने के बाद भी नशा हो जाता था आज महेफिल में भी बेठू तो नशा नहीं होता।

-Dr. Megha Chaudhari

અમુક રસ્તાઓ એવા હોય છે જેનો કોઇ અંત નથી હોતો...
જ્યાં કોઈ મંજિલ સુધી પહોંચવા
માટેનો કોઈ સંત નથી હોતો...

-Dr. Megha Chaudhari

Read More

સુવાસ પ્રસરાવી...


આજે સપનામાં ફરી આવી,
મારી નિદ્રાઓને જગાવી...!

મારી લાગણીઓને મહેકાવી,
આજ ફરી રંગીન બનાવી...!

મારા શબ્દોની ગાંઠ બનાવી,
મહેકતી હવાઓમાં સજાવી...!

ચહેરાના સ્મિતને હોઠે લગાવી,
આંખોમાં ગહેરાઈ છુપાવી...!

ક્યાંક હૃદયના તાર લગાવી,
ધડકનને આઝાદ કરાવી...!

અહેસાસને ગળે મિલાવી,
જીવનને નવો બાગ બનાવી...!

મુજમાં ફરી એક પુષ્પ ખીલવી,
ઈશ્ક રંગની સુવાસ પ્રસરાવી...!

Read More