Quotes by Nirmal Rathod in Bitesapp read free

Nirmal Rathod

Nirmal Rathod

@nirmal7
(20)

માણસ પોતાની ભૂલોને સ્વીકારવા માટે સક્ષમ છે કે નહીં? સત્ય એક પ્રકાશ છે, અંધારામાં રાખશો તેટલો જ તે બમણા પ્રકાશ સાથે ઉજાગર થશે, પૃથ્વીમાં વસવાટ કરતો માનવી કે પછી ઈશ્વરરૂપી કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. સત્ય પરાજિત છે પરંતુ પરેશાન નથી આ વાત દરેક વ્યક્તિના સ્મરણમાં હોવી જોઈએ.

એક માણસ કેટલી બધી જિંદગીથી, કેટલા બધા લોકોથી, કેટલી બધી સમસ્યાઓથી હારી ગયેલો છે

Read More

રોકાણ એ લાલચ ના પરિવારનો સભ્ય છે પરંતુ રોકાણ સરેરાશ નફો કરાવી આપતો હોય તો સંતોષ ના પરિવારનો સભ્ય છે.

પૈસા ભૌતિક સગવડો આપી શકશે પરંતુ ભૌતિક સગવડો નો અનુભવ નહીં કરાવી શકે અને કુદરતી સગવડ અથવા તમારા ખરાબ સમયનો ભાગીદાર પૈસો ક્યારેય પણ નહીં બની શકે..

Read More

ગુસ્સો થવો માણસનો કુદરતી સ્વભાવ છે પરંતુ આજ ગુસ્સાના કારણે ચિરંજીવી નુકશાન કરવું તે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે...

Read More

માણસ એકલો હોવાથી હારી નથી જતો ,પરંતુ તેનો વિરોધ કરનારા તેના મા- બાપ હોય અથવા કોઈ અંગત વ્યક્તિ હોય ત્યારે હારી જાય છે...

Read More

ईश्वर को कहाँ-कहाँ जाकर खोजते है लोग,
ईश्वर कण-कण में है, यह भी मानते है लोग.

સમય, પૈસા અને શારીરિક સંબંધ નો સદુપયોગ સમય સાથે કરવો જોઈએ... સમય સમય બળવાન હૈ નહિ પુરુષ બળવાન....

સમય અને સમજદારી સાથે ક્યારેય પણ નથી આવતી.

Read More

नई आंखें और नई सोच

We have to bring India together once again

We have to bring All our community , All our Religion, All Our People , All Our States together

And We have to Say that.....Enough

This is not many Countries
This is not many Religions
This is not many Caste
This is One Country

Integration of All Above Idea is Called

#BharatJodoYatra Lead by Rahul Gandhi

Nirmal Rathod
Coordinator of Gyan Munch
M-7043274135

Read More
epost thumb

ગોખવા કયારેય નથી બેઠો તને...પણ તોય શ્વાસોશ્વાસના સમ...તુ કડકડાટ યાદ છે મને....

Nirmal Rathod
Coordinator of Gyan Munch

Experience is man's teacher, and experience speaks.

epost thumb