The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*સાહેબ....દર્દ એ જ આપે છે જેને તમે પોતાના હોવાનો હક્ક આપ્યો છે* *અજાણ્યા લોકો તો ભૂલથી ધક્કો વાગે તો પણ માફી માંગી લે છે... પ્રવિણા
*સાહેબ.............. કેટલાક લોકો કંઈ નથી કરતા પરંતુ લોકો એમનાથી ખૂશ હોય છે* *અને કેટલાક લોકો જીવ કાઢીને હથેળીમાં રાખી દે તો પણ એમની કદર થતી નથી....❤️❤️❤️
મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો... પ્રવિણા
*दिल से लिखी बातें* *दिल को छू जाती हैं* *कुछ लोग मिलकर बदल जाते हैं* *और* *कुछ लोगों से मिलकर* *जिन्दगी बदल जाती है।*
હું હરરોજ લખું છું મારા મનની વાત તું વાંચે દરરોજ પણ સમજે નહિ એમાં મારો શું વાંક .... પ્રવિણા
Hello friends...aapse kuchh puchhna hai.. 👇 Laughing by asking 😂 *Just asking..* किसी को पता है, गलतियों पर डालने वाला पर्दा कहाँ मिलता है..? और कपडा कितना लगेगा .?? 🙄🤔 *Just asking..* एक बात बताओ, धोखा खाने के बाद पानी पी सकते हैं क्या ? 😜🤪 *Just asking..* अगर किसी से चिकनी-चुपड़ी बात करनी हो तो कौन सा घी सही रहेगा ? किसी को पता है ? 😋😜 *Just asking..* पाप को हमेशा घड़े में ही क्यूँ भरते है ? ठंडा रहता है क्या ? 🤨😜 *Just asking..* ये दिल पर रखने वाला पत्थर कहाँ मिलता है ? और वो कितने किलो का होता है ? 🤦🏻♂😂 *Just asking..* किसी के जख्मों पर नमक छिड़कना है। कौन सा सही रहेगा? टाटा या पतंजलि ...? 🤨😉 *Just asking..* कोई मुझे बताएगा कि जो लोग कही के नही रहते, आखिर वो रहते कहां हैं ? 🙄🤪 *Just asking..* सब लोग "इज्जत" की रोटी कमाना चाहते हैं। लेकिन कोई "इज्जत" की सब्जी क्यों नहीं कमाता..? 😋😜 *Just asking..* भाड़ में जाने के लिए ऑटो ठीक रहेगा या टैक्सी ? 😉😉 *Just asking ...* एक बात पूछनी थी, ये जो *इज्ज़त* का सवाल होता है.... ये कितने नम्बर का होता है ? *Just asking ...* 😜🤪
એવા લોકો હંમેશા એકલા પડી જાય છે જે પોતાના કરતા વધારે બીજાની ચિંતા કરે છે......✍️
"હસતું મન" અને "હસતું હૃદય" અેજ આપણી સાચી સંપતિ..... કારણકે... અેના પર ઈન્કમટેક્સવાળાની રેડ ક્યારેય નથી પડતી...! હંમેશાં હસતા રહો અને ખુશ રહો.. 🙂
जिंदगी में आपकी एहमियत बता नही सकते, दिल मे आपकी जगह दिखा नही सकते, कुछ रिश्ते अनमोल होते है, इस से ज्यादा आपको समजा नही सकते...!!
સત્ય આંખો માં છુપાઈ ગયુ, ને દુનિયા પ્રેકટીકલ થઈ ગઇ; સંબંધો ભલેને ગોથે ચડે, આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન થઈ ગઈ.....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser