Quotes by Prince radhey in Bitesapp read free

Prince radhey

Prince radhey

@princeradhey141954


ઈલાસ્ટિકવાળાં કપડાં
પહેરવાના રવાડે
માણસ જ્યારથી ચડ્યો છે
ત્યારથી ‘બાંધછોડ’ કરવાનું જ ભૂલી ગયો છે...

*સલાહ નહીં*
*સાથ જ મહત્વ નો છે*

*બાકી*
*ખબર તો બધાને પડે છે કે*

*શું કરવું*
*અને શું ન કરવું*

_Good morning ???

*બીજાની ભૂલોનો*
*રોજમેળ રાખનારા* ,
*પોતાની ભૂલોની કાચી*
*ચિઠ્ઠી પણ નથી રાખતા* ...!!!

Good morning ?

હુ મૃત્યુ પામીશ ને તુ ફુલો મોકલીશ જે હુ જોઇ નહી શકુ,તો તુ હમણા જ ફુલો મોકલ ને

હુ મૃત્યુ પામીશ ને તારા આસુ વહેશે, જેની મને ખબર જ નહી પડે, તો તુ મારા પ્રેમ મા આજે જ થોડુ રડ ને.

હુુ મૃત્યુ પામીશ ને તુ મારી કદર કરીશ,જે હુ સાભળી નહી શકુ, તો તુ એ બે શબદો હમણા જ બોલ ને,

હુ મૃત્યુ પામીશ ને તુ મારા દોષો ભુલી જઈશ, જે હુ જાણી નહી શકુ , એય તો તુ મને હમણા જ માફ કરી દે ને,

હુ મૃત્યુ પામીશ ને તુ મને યાદ કરીશ જે હુ અનુભવી નહી શકુ, તો તુ મને અતયારે જ યાદ કર ને,

હુ મૃત્યુ પામીશ ને તને મને સ્પર્શવાની ઈચ્છા થશે, પણ તુ મને અડી નહી શકે, તો હમણા જ મને અડ ને

હુ મૃત્યુ પામીશ ને તને થશે મે એની સાથે થોડો વધુ સમય વિતાવયો હોત તો,તો તુ એવુ કર ને અતયારે જ મારી સાથે રહે ને.....
?? Radhey

Read More

જીવવું છે બસ એ રીતે કે મૃત્યુ પછી કોઈ યાદ કરે તો..

તેના ચેહરા પર મુસ્કાન અને આંખમાં આંસુ સાથે આવે..

*जीवन में पछतावा करना छोड़िए,*
*कुछ ऐसा करिए कि, आप को छोड़ देने वाले पछताएँ।*

*आज इन्सान के पास,....*
..... *ईमेल है.....लेकिन...*

*इन्सान का इन्सान से...,*
*कोई मेल नही है..!!!*

।। *जय श्री कृष्णा* ।।

*?પહેલો પ્રેમ અને પહેલો ઘા,*

*હંમેશા યાદ રહી જાય છે !!*

*સમજદાર બધા હોય છે...*

*સમજી શકે તેવા બહુ ઓછાં હોય છે..!!!*