હુ મૃત્યુ પામીશ ને તુ ફુલો મોકલીશ જે હુ જોઇ નહી શકુ,તો તુ હમણા જ ફુલો મોકલ ને
હુ મૃત્યુ પામીશ ને તારા આસુ વહેશે, જેની મને ખબર જ નહી પડે, તો તુ મારા પ્રેમ મા આજે જ થોડુ રડ ને.
હુુ મૃત્યુ પામીશ ને તુ મારી કદર કરીશ,જે હુ સાભળી નહી શકુ, તો તુ એ બે શબદો હમણા જ બોલ ને,
હુ મૃત્યુ પામીશ ને તુ મારા દોષો ભુલી જઈશ, જે હુ જાણી નહી શકુ , એય તો તુ મને હમણા જ માફ કરી દે ને,
હુ મૃત્યુ પામીશ ને તુ મને યાદ કરીશ જે હુ અનુભવી નહી શકુ, તો તુ મને અતયારે જ યાદ કર ને,
હુ મૃત્યુ પામીશ ને તને મને સ્પર્શવાની ઈચ્છા થશે, પણ તુ મને અડી નહી શકે, તો હમણા જ મને અડ ને
હુ મૃત્યુ પામીશ ને તને થશે મે એની સાથે થોડો વધુ સમય વિતાવયો હોત તો,તો તુ એવુ કર ને અતયારે જ મારી સાથે રહે ને.....
?? Radhey