Quotes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 in Bitesapp read free

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

@sadikotmufaddalmtbh7428


कौन भुला पाता है मोहब्बत के दिन,
हर शख्स के पास एक तारीख पुरानी होती है..!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

दो ही गवाह थे मेरी मोहोब्बत के...
वक्त और वो...
एक गुज़र गया और दूसरा मुकर गया..!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

જીવનમાં અમુક દાખલા એવા હોય છે ,
કે જ્યા મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે !!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

🤎Happy🤎
🤍Independence🤍
💚Day💚
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

अगर युद्ध तुम्हारे मन में है तो,
तुम्हे शस्त्र की नही शास्त्र कि जरूरत है..!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

विवाह एक भरोसा है..समर्पण है...तारीफ उस स्त्री की, जिसने खुद का घर छोड़ दिया..,

धन्य वो पुरुष जिसने अंजान स्त्री को अपना पूरा घर सौंप दिया..
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

જીવનનો સૌથી સુંદર
અને આસાન નિયમ:

"જે તમારી સાથે થવું ન જોઈએ.
એ તમે બીજા સાથે ના કરો..."
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

એકવાર એક દુકાનના ઓટલા પર બે વડીલો વાત કરીને જોરથી હસી રહ્યા હતા.

એટલામાં એક માણસ ત્યાંથી પસાર થતો હતો. એને આશ્ચર્યથી દાદા ને પૂછ્યું દાદા કેમ હસી રહ્યા છો

ત્યારે દાદા એ કીધું કે આ દેશની બધી સમસ્યાઓનું સમાધાન અમારી પાસે છે.

રાહુલ ગાંધી ને જેલમાં પૂરી દો
અને બે ગધેડાને પણ જેલમાં પુરી દો.

આ સાંભળીને એ માણસ એ આશ્ચર્ય થી પૂછ્યું ગધેડાને કેમ જેલમાં પુરવાના.

આ સાંભળી દાદાઓ ફરી જોરથી હસવા લાગ્યા અને બોલ્યા કે જોયું કોઈને રાહુલ ગાંધી વિશે નહી પૂછે.

પણ બધાને ગધેડાની ચિંતા હશે 😂😂😂😂

Read More

"કાચા સૂતરના તાંતણે બંધાયું,
ભાઈ બહેનના પ્રેમનું બંધન,
એટલે મીઠું મધુર રક્ષાબંધન."

ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતા અને ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રૂપી પર્વ રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

બધા કાલ કહેતા 'તાં દેવામાં ડૂબ્યો
એ માણસ સવારે નદીમાંથી નીકળ્યો
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》