હું આ ગ્રુપ છોડૂ છું. શક્ય હશે તો ફરી ક્યારેક ભવિષ્યમાં કંપની આપવા આવીશ, પણ અત્યારે એડજેસ્ટ કરવામાં મને ખૂબ જ ત્રાસ થઈ રહ્યો છે. એકતો અહીંયા વાદવિવાદ કે સલાહ સૂચન કે કોઈ વાતચીત પણ નથી.
તેથી ઇરછવિરુધ વધારે સમય રોકાવવાનો કોઈ અર્થ નથી. મારો નંબર તમારા બધાની પાસે તો છેજ. જાણતા અજાણતા કોઈને મારા વર્તનથી દુખ થયું હોય તો માફ કરશો. આપ સૌને મારી શુભેચ્છા.
આવી ચીઠ્ઠી લખીને એક દારૂડિયો
વ્યસનમુક્તિ કેંદ્ર માંથી ભાગી ગયો.
તમને શું લાગ્યું ....
😃😃😃