Quotes by અનામી શીલુ in Bitesapp read free

અનામી શીલુ

અનામી શીલુ

@safarnamasafarnama7269
(666)

ક્યાંક હિંમત મળે..
ક્યાંક ગમી જાય તેવું માણસ મળે..
ક્યાંક સ્પર્શી જાય એવી જીંદગીની સફર મળે..
અંજાન હોય જીવનપથ છતાં ક્યાંક હૈયું ભીંજાય એવો મુસાફર મળે..

"સફરનામા"

Read More

થાકીશ નહિ એ મુસાફિર..
મંજિલ હવે દૂર નથી..
કાપતો રહે તું આ સફર..

"સફરનામા"