Quotes by Ankita in Bitesapp read free

Ankita

Ankita

@tnisankigmailcom


तू कर ले सितम, तेरी हद जहां तक है, मैं हंस कर जाऊंगा हर गम, मेरी इंतेहा जहां तक है, तू सोच रही है मुझे दर्द कितना हुआ, मैं देख रहा हूं तू बेवफा कहां तक है

Read More

અગાઉ પણ આવી પરસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ એ આપણો વાંક છે? કે પછી આપણું ભાગ્ય છે?

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી રંગ બદલાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને
ચોતરફથી આગ લાગી જાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
_Anvi

Read More

नहीं कोई वाकिफ, इतना दर्द लिए चलते है,
टुटते है हर सुबह जब आईना देखते है,
जूम के चलते हैं, हस के मिलते है,
हम ऐसे कितनो को दगा देते है...
_Anvi

Read More

જે માણસ પોતાનો સ્વભાવ
પરિસ્થિતીને અનુકૂળ બનાવી શકેને,
તે માણસ
આ જિંદગીના મંચ પરનો
સૌથી બેસ્ટ કલાકાર છે.
_AnVi

Read More

છેક દરવાજા સુધી...
આવીને પુછી ગઇ કિસ્મત,

જીંદગીથી હારી ગયા કે,
ફાવી ગઇ આ રમત ?
_AnVi

જયાં સુધી તમે ચલાવી લેશો ત્યાં સુધી તમારે ભોગવવાનો વારો આવશે..!!
_AnVi

કોઈ ને ના શોધ,
ખુદ માં ખોવાઈ જા;
કોઈક તારું શોધતું આવશે તને..

बेदर्द सी बन गई हूं दर्द सेहते,
बहुत कुछ अपने दिल में ही दफना लिया
"कुछ नहीं हुआ कहते कहते"
Anvi_

જાત્રા ક્યા અઘરી છે ,
થકવી તો થેલો નાખે છે...!!
_AnVi