Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant Matrubharti Verified

@umakantmehta.871700
(556)

ઓળખો તો ઔષધ.
સ્ત્રીઓની યોનિનો દાહ:-

આંમળાનો રસ મધ સાથે લેવાથી
સ્ત્રીઓની યોનિનો દાહ મટે છે.

🙏

સુવિચાર

ચિંતન એનું કરવાનું છે કે
જે કોઈનાયે ગુણ - દોષ દેખાય છે,
તેમાં દોષ દેહના છે અને ગુણ આત્માના છે,
તેથી દોષ નશ્વર છે, ગુણ ટકનારા છે.
દ્રષ્ટિ ગુણ ઉપર સ્થિર કરવી જોઈએ,
દેહ સાથે ભસ્મ થઈ જનારા દોષો ઉપર નહીં!
🙏🏻

Read More

ઓળખો તો ઔષધ.
આંખોની બળતરા અને રતાશ:-

રોજ તાજું માખણ ખાવાથી આંખોનું તેજ
વધે છે અને બળતરા તથા રતાશ મટે છે.
🙏

Read More

વિદ્યાની પ્રસંશા

सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् |

आहार्यत्वादानर्ध्यत्वादक्षयत्वाच्च सर्वदा ||

જગત પર વિદ્યમાન સર્વ પ્રકારના દ્રવ્યોમાં વિદ્યારૂપી દ્રવ્ય જ સર્વોત્તમ છે; કારણકે તે કોઈથી હરિ શકાતું નથી, તેનું મૂલ્ય થઇ શકતું નથી અને તેનો કદી નાશ કે હાનિ થતાં નથી.

[सुभाषितरत्नभाण्डागार – द्वितीय प्रकरण, विद्या प्रसंशा – 3]
🙏🏻

Read More

आत्मविश्वास है शक्ति का,
हौसले से पहाड़ सरके।
हार न मानो, आगे बढ़ते रहो,
मिल जाएगा तुम्हें जो चाहो।
💪🏻

ઓળખો તો ઔષધ.
આધાશીશી:-

સુંઠના ગાંગડાને પાણીમાં ઘસી
તેનો ઘસારો કપાળે લગાડવાથી
આધાશીશી મટે છે.
🙏

સંગ ની અસર

सन्तप्तायसि संस्थितस्य पयसौ नामापि न ज्ञायते
मुक्ताकारतया तदेव नलिनीपत्रे स्थितं राजते |

स्वात्यां सागरशूक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते
प्रायेणाधममध्यमोक्तम गुण: संसर्गतो जायते ||

તપી રહેલ લોઢા ઉપર જળ બિંદુ ટકતું નથી,
જ્યારે કમળ પત્ર ઉપર મોતીનો આકાર ધારણ કરી લે છે.
તથા સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રના છીપલામાં પડેલ એ ટીપું
મોતી બની જાય છે.
નીચ, મધ્યમ અને ઉત્તમ સંગથી આવા ગુણો બને છે.

[शतबोध शतक – 16]
🙏

Read More

શ્લોક :૧૮૩

પરુષે સમિપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો.
🙏🏻

Read More

શ્લોક :૧૮૩

પરુષે સમિપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો.
🙏🏻

Read More

સાખી - ૨૦૫ : પથ્થર પૂજૈ હરિ મિલે ...

માત્ર પથ્થર પૂજવાથી જ
જો હરિ મળતા હોય તો
હું બધાં જ પર્વતોની પૂજા
કરવા તૈયાર છું.

એના કરતાં એ પથ્થરની ઘંટી
બનાવી દેવામાં આવે તો
સંસારના ગરીબ લોકો લોટ દળીને
પોતાનું ગુજરાન કરી શકે.
🙏🏻

Read More