સુવિચાર”
જીવનમાં તૂટવાથી ગભરાવું નહીં, ભગવાન તૂટેલી
વસ્તુનો ઉપયોગ કેટલો સરસ કરે છે. જેવી રીતે
વાદળ તૂટે તો પાણીનાં ફુવારા છૂટે છે.માટી તૂટે તો
ખેતર સારૂ બને છે. બીજ તૂટે તો નવો છોડ ઉગે છે.
એટલે જ હું કહું છું કે ક્યારેય આપણને એવું લાગે
કે હું તૂટી ગયો છું…તો સમજવું ભગવાન આપણો
ઉપયોગ ક્યાંક સારી જગ્યાએ કરવા માગે છે.
🙏
- Umakant