'' શીખ્યું બધું ગુજરાતી માં હવે આવ્યું અંગ્રેજી ''
''જન્મ ગુજરાત માં અને ભણે અંગ્રેજીમાં ''
બોલે ગુજરાતી ને લખે અંગ્રેજી ?
''આવું તે કંઈ હોય ??''
''આવડે ગુજરાતી તો બનેે લાખેેેશરી ,
આવડે અંગ્રેજી તો કહેવાય ભણેેશરી ?
'' આવું તે કંઈ હોય ??''
જમવાનું ગુજરાતી ને '' MENU '' અંંગ્રેજી ,
ચૂકવાય રોકડા ને કહેવાય એને '' BILL '' ?
''આવું તે કંઈ હોય ??''
કરે પ્રેમ ને કહેવાય '' I LOVE YOU '' ,
લખે પ્રેમ પત્ર ને કહેવાય '' MESSAGE '',
''આવું તે કંઈ હોય ??''