મસ્ત અકિંચન સા,ઉપર ગગન ને નીચે હું,
તોય છલોછલ, ઉપર ગગન ને નીચે હું....

Gujarati Quotes by HINA DASA : 111023781
HINA DASA 8 years ago

આભાર મયુર..

Maylu 8 years ago

srs ..hina di

HINA DASA 8 years ago

હા હા હા..

Kamlesh 8 years ago

આશા અમર છે...અમર મારા ફોઇબા ની દિકરી છે...હા હા હા હા

HINA DASA 8 years ago

બસ એ જ આશા છે..

Kamlesh 8 years ago

હા હો ...જરુર ...આમ જ રાખશે...

HINA DASA 8 years ago

પરમાત્મા આવી જ ગરીબી રહેવા દે..

Kamlesh 8 years ago

કાશ કે બધાં આવા ગરીબ હોત....કાશ....

Kamlesh 8 years ago

અરે વાહ ...ગજબ ગરીબી ...

HINA DASA 8 years ago

અહમ ની

Kamlesh 8 years ago

પરંતુ આ ગરીબી શાની...???

Kamlesh 8 years ago

હા એ તો છે જ...

HINA DASA 8 years ago

અકિંચન મન મા તો અકિંચન સ વિચારો જ આવે ને..

Kamlesh 8 years ago

હા હા હા હા ...સરસ...તો આવું કરવાનું એમ...???

HINA DASA 8 years ago

નવરી છું અત્યારે તો...

Kamlesh 8 years ago

શું વાત છે...આજે સિક્ષર પર સિક્ષર મારો છો....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now