ઘરમાં વડીલ,
દિલમાં દયા,
આંખોમાં આશા,
પગમાં પરિશ્રમ,
હાથમાં હિંમત,
અને
સમાજમાં સજ્જન,
ન હોય તો,
જિંદગી જીવવી નકામી..

--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026083
Gohil Digvijaysinh 8 years ago

સાચુ હો ઇરફાન ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now